ગુજરાતી સાહિત્ય અને નૃત્ય નો સમન્વય

Speaker:

Chandan Thakore

Speaker:

Nirali Thakore

Speaker:

Atman Shah

October 17, 2021

October 17, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Dancing improves the ability of understanding music and moving in harmony. It helps to inculcate self-discipline and do not deviate from their focused path. Bharatnatyam is one of the most cherished and the most popular of Indian dance -forms and is considered the epitome of Indian cultural expression. Nrityabharti ,been the leading Bharatnatyam dance institute is well known in Gujarat and over the globe. As,Guru Shri Chandan Thakore and Smt Nirali Thakore have given a new dimension to the Traditional Bharatnatyam Dance with their innovative and creative ways by breaking the barriers of languages by creatively introducing Hindi, Gujarati & Sanskrit medium in their dances, they have produced & choreographed more than 100 most significant Group Choreographies and some Dance Ballets in classical dance on conceptualizing themes from Indian mythology and contemporary thoughts, Gujarati poems & Literature, Gujarati Gazals,Sugam Sangeet Music and also his experiments in Indo Western music encapsulating in Bharatnatyam movements. Chandan Thakore's choreographies are well known at mass level over the globe and has been awarded with several accolades for his contribution and work in the field of dance.





Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત ‘ વાતોલાપ   ‘ સાહિત્ય અને નૃત્ય નો સમન્વય‘  કેવી રીતે ઊભરી આવ્યો  જેની વાત  ચંદન.ઠાકોર.  અને  નિરાલી . ઠાકોરે  રસપ્રદ શૈલીમાં રજૂ કરી. વાતોલાપ ના. મોડરેટર હતા  આત્મન, જેમણે વેધક પ્રશ્નોત્તર દ્વારા શક્ય એટલી માહિતી બહાર લાવવા ઉમદા પ્રયાસ કર્યો.                    

વાતચીત દરમિયાન ચંદન ભાઈ એ જણાવ્યું કે  લગભગ ૫૦,૬૦ વર્ષ પહેલાં તેમના માતા ઇલાક્ષી. ઠાકોરે
નૃત્ય ભારતી સંસ્થા  દ્વારા નૃત્ય ને ગુજરાતી ભાષા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો.  ગુજરાત મા કે વખતે ગરબો હતો. શાસ્ત્રીય નૃત્ય ભારત નાટયમ   ગુજરાતી બહેનો શીખવા ઉત્સુક તો હતી, પણ તેમને શીખવવું કેવી રીતે તે વિમાસણ . ઇલાક્ષી બહેને તે માટે ગુજરાતી સાહિત્ય નો સહારો લીધો.  ભારત નાટયમ દક્ષિણ ભારતનું નૃત્ય એટલે ભાષા પણ તામિલ, કણોટકી  તેનું ગુજરાતી ભાષા માં ભાષાંતર કરવાનુ  પડકાર જનક કાયે પાર પાડ્યું  . ગુજરાતી ભાષા પરની પકડ ને વાંચને તેમને સરળતા બક્ષી.

પ્રભાતિયા, શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત નો સહારો લઈ પ્રયોગો કરવા માંડયા.  ગુજરાતી ગરબા પણ નૃત્ય ના ઢાળ મા ઢાળી નવીનતમ  પ્રથા અપનાવી.
                 
લગભગ ૨૭ વર્ષ પહેલાં ચંદન  ભાઈ પર તમિલ મા નૃત્ય ને અપનાવવા દબાણ થયું પણ તેમણે
ગુજરાતી ભાષા જ અપનાવી માતા ની.  Tradition જાળવી રાખી છે. તેમણે જણાવ્યું કે આજે  છેલ્લા સાત, આઠ વર્ષે થી સુગમ સંગીત ના ગાયકો પણ ગુજરાતી ભાષા પર સુંદર કામ કરી રહ્યા છે.

આજે ભારત નાટયમ દક્ષિણ ભારતનું ના રહેતા ગુજરાતનું થી ગયું છે એ કહેવું જરાયે  અયોગ્ય નથી.

ગુજરાત પાસે ગરબો છે, તાલની સમજ છે ,માત્રા ના વજન પ્રમાણે નૃત્ય ના steps  લઈ શકે છે  એટલે આપણાં છોકરાઓ આ નૃત્ય આત્મસાત કરી શકયા છે.  ભારત નાટયમ આવડે  એ દુનિયા ના. કોઈપણ નૃત્ય કરી શકે.  
               
છેલ્લા ૫૦, ૬૦ વર્ષ થી  નૃત્ય ભારતી સંસ્થા ગુજરાતી સાહિત્ય ના સમન્વય થી નૃત્ય નું શિક્ષણ આપવા કાયેરત છે. હજારો  વિદ્યાર્થીઓ એ ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ મેળવ્યું છે, એમાં ભાષા જ મુખ્ય  પરિબળ બની રહી છે. મીરા બાઈ, નરસિંહ મહેતાના ભક્તિ સંગીત ના પણ પ્રયોગ કરી રહ્યા છે.
             
વિદેશ માં  ગુજરાતી ભાષા માં કરેલા Stage Shows ને કેવો પ્રતિભાવ મળ્યો હતો જેવા આત્મન ના પ્રશ્ન નો ઉત્તર નિરાલી બહેને જણાવ્યું  નૃત્ય પોતે જ એક ભાષા છે . વિદેશ ના પ્રવાસ દરમિયાન  એક  જુદો  જઅનુભવ હતો. શાસ્ત્રીય શબ્દો નૃત્ય ની એક આગવી ભાષા દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રેમાનંદ ના  આખ્યાન પર  કરેલું   કેનિયા ને યુરોપ માંperformance લાજવાબ હતું.શિકાગો મા જાગને જાદવા પર duet ને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. જમેની માં સિધ્ધાર્થ,  વૈદેહી વનવાસ ના પણ સફળ પ્રયોગ રહ્યા હતા.
           
આજના માહોલમાં  આજની પેઢી ગુજરાતી ભાષા ના અભિગમ ને કેટલી સ્વીકારશે?  જવાબ આપતા ચંદન ભાઈ એ જણાવ્યું, સાહિત્ય ને નૃત્ય સાથે વણી ને પ્રયોગો જેમ જેમ થતા થશે તેમ તેમ તેને જાણી સમઝી રુચિ કેળવાતી થશે. પોતાની ભાષામાં  શિક્ષણ જે સરળતાથી મેળવી શકાય કે બીજી કોઈ ભાષા માં ન મેળવી શકાય. તેનો હદયસ્પશેી દાખલો મૂકબધિર બાળા નો આપી  અશકય ને શક્ય બનાવી નૃત્ય ની કેળવણી આપી તે જાણવા તોતમારે  જેમના વક્તવ્યને યુ ટ્યુબ પર માણવું જોઈએ.
                   
ખૂબ સુંદર ચંદન ભાઈ ને નિરાલી બહેન.  તમે  આ ભગીરથ કાર્ય ના બે મહારથી છો.

આજના આપના આત્મન સાથે ના વાતોલાપ ને માણી  અમારા પરિવાર ના સભ્યો ધન્ચતા અનુભવે છે. આભાર ચંદન ભાઈ ને નિરાલી બહેન.
                                     
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો જે આવા અકલ્પનીય વિષય પર વાતોલાપ ગોઠવી  સભ્યો ને માહિતગાર કરે છે.

About Speaker

Chandan Thakore

Classical Dancer “Bharatnatyam”
Learn More

Chandan Thakore

Shri Chandan Thakore, a vibrant personality in classical dance “Bharatnatyam” has taken up dance as his full time career and is actively involved with the activities of Nrityabharti through teaching, performing and choreographing, with the aim of propagating the art of Bharatnatyam in India and Abroad

More than 22,000 students have taken training under Chandan Thakore’s guidance.

His main motto is “To present Bharatnatyam (an oldest and richest classical dance form) in Gujarati and Hindi languages in group form to make it more popular in mass level with different music in artistic and creative way.

Under the experienced eyes and meticulous approach of Chandan Thakore, Nrityabhart Performing arts, has given him more than 2000 performances (with his 150 vibrant choreographies) in India and in abroad and many countries such as Austria, Germany, Italy, Singapore, Malaysia, Sydney-Australia, China, Japan, Kenya, Mauritius, Nepal.

Apart from many states of India Academically Nrityabharti’s branches are in Austria, Germany, Australia, Kenya.

He has given his services in field of dance as an adjudicator and as an examiner (Master course and also for Ph.D.) at many universities and cultural events.

In recognition his dedication and contribution in the field of Dance, he is honored with many awards.


Nirali Thakore

Classical Dancer “Bharatnatyam
Learn More

Atman Shah

Lecturer, Bharatnatyam Dancer
Learn More