સ્વાસ્થ્ય અને ચિત્તભ્રંશ (ડિમેન્શિયા)

Speaker:

Dr. Krishnakant Buch

July 28, 2024

July 28, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 213 તા-28-7-2024

         

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. કૃષ્ણકાંત બૂચ. તેમણે  તેમના વક્તવ્ય દ્રારા Dementia (ચિત્તભ્રંશ) રોગજે આપણાં મગજ સાથે સંકળાયેલો છે તેની વિસ્તૃત માહિતી આપી. આજે લગભગ એકમિલીયન લોકો તેનાથી પિડીત છે અને 2040 સુધી 1.6 મિલિયન લોકો પણ પિડીત થઇ શકે છે. આ રોગનું કોઇ ચોક્કસ નિદાન નથી.કયારેકદર્દીનું મૃત્યુ પણ થાય છે. 

                               

પ્રારંભિકમાં આરોગના લક્ષણો  અલ્ઝાઇમર જેવાં હોય છે. ડિમેન્શિયા શબ્દ લેટિન શબ્દ ડિમેન્શપરથી આવ્યો છે. તેના ત્રણ પ્રકાર છે.

1. પ્રાથિમકડિમેન્શિયા - જેમાં ગંભીર યાદશક્તિની ખોટ અને ભાષા પર અસર થાય છે.

2. ફ્રન્ટોટેમ્પોરલડિમેન્શિયા - અલ્ઝાઇમર,લુઇ બોડી, વાસ્કયુલર પ્રોગ્રેસીવ  જેમાં  ધમનીઓના કડકપણાંને લીધે હ્રદયને પંપ કરવા સખત મહેનત કરવી પડે છે. હ્રદયના ધબકારા અનિયમિત થાય છે ને ઊંચા રક્તચાપનીસમસ્યા થાય છે.

3. દર્દી પ્રવૃતિઓકરવાની ક્ષમતા ગુમાવે છે .આપણું માનવ મગજ અદ્દભૂત છે.મગજમાં 100 બિલિયનથી વધુજ્ઞાનતંતુઓ છે. મગજના Cerebrum (મોટું મગજ) - વિચાર,યાદશક્તિ, લાગણી, સ્પર્શ, શિક્ષણ, લેખન જેવા કાર્યોસાથે સંકળાયેલું છે જ્યારે cerebellum (નાનું મગજ) સ્વૈચ્છિક હિલચાલ સંતુલન માટે જવાબદાર છે. જ્યારે તેમાં કોઇકારણસર તેની કાર્યશૈલીમાં વિક્ષેપ આવે તો વ્યક્તિ અલ્ઝાઇમર કે ડિમેન્શિયા જેવારોગથી પિડાય છે. લગભગ 65 વર્ષની ઉંમર પછી થાય છે. હ્રદયની કાર્યક્ષમતા સાથે પણ તેનુંજોડાણ છે. 

 

નાની  ઉંમરેથતો રોગ આનુવંશિક કહી શકાય . ક્યારેક ગંભીર કબજિયાતને કારણે પણ થાય છે, પણ ચોક્કસ કારણ કેનિદાન થઇ શકતું નથી. મોટાભાગના પ્રારંભિક લક્ષણોમાં યાદશક્તિ જતી રહેવી,ઉત્સાહ ગુમાવીદેવો, મધ્યમ તબ્બકામાં બેધ્યાન થવું, પુનરાવર્તીત નિવેદનો, ચિડીયાપણું, અસ્વસ્થ બનવું, ડર લાગવો જેવી બાબતો અનુભવાય છે. અંતિમ તબ્બકામાં પરિવારનાસભ્યો કે સ્વને ઓળખી શકતા નથી. 

વધુ ઉંઘ જ આવ્યાકરે છે. 

              

આ રોગ માટેસાવચેતીના પગલાં રૂપે મુખ્ય પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે. 

1. સ્વસ્થ આહાર

2.શારિરીક વ્યાયામ

3. હ્રદય નેવાસ્કયુલર આરોગ્યની જાળવણી

4. સામાજિક રીતેવ્યસ્ત

5. માનસિક ઉત્તેજનાટાળવી.

 

માનસિક પ્રવૃતિઓજેવી કે ક્રોસવર્ડ, કોયડાઓ, સુકોડુ,અન્ય રમતો કે જેતર્કશાસ્ત્ર , ગણિત  નેદ્રશ્ય  કૌશ્લ્ય પર આધાર રાખતી હોય . 

                         

આભારકૃષ્ણકાંતભાઇ  માહિતીલક્ષી વક્તવ્ય બદલ 

 

કોકિલાબહેન નેપરિવારના સભ્યોનોખૂબ ખૂબ આભાર . 

 

 

                ——- સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Dr. Krishnakant Buch

Gadhian, General Practitioner
Learn More

Dr. Krishnakant Buch

Medically qualified in India, Worked in District Hospitals in Gujarat including the Indian Army.

I moved to the UK in 1976, following hospital experience, became a family doctor in Salford (Greater Manchester ) and obtained postgrad qualifications. I gained experience in family medicine, teaching and research in respiratory diseases in Salford. Over the years, I became interested in preventing illness and improving wellness. I retired in 2016. I am active with an Essex faculty for lifelong learning and connectivity.

 

Locally associated with Khadi London, Gandhi Foundation, UK. My interest is in the prevention of illnesses and addressing lifestyle issues. I love walking. 2017-18 did an online course ‘Understanding Dementia’ developed by the Wicking Dementia Research and Education Centre(Tasmania University) https://mooc.edu.au/course/