સાહિત્ય ત્રિવેણી

Speaker:

Ravindra Parekh

November 28, 2021

November 28, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event


Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત. વક્તવ્ય ના વકતા હતા , રવિન્દ્ર પારેખ . ખૂબ સારા નવલકથાકાર,લેખક, કવિ વિવેચક હોવાથી સાહિત્ય ત્રિવેણી ની વહેતી સરવાણી માં ડૂબકી મારવાનો અનેરો લહાવો ' GSF' ના પરિવાર સભ્યો ને મળ્યો.

તેમણે લખેલી ‘ઝાડ ‘ ટૂંકી વાર્તા નું પઠન સાંભળતા સૌએ અનુભવ્યુ ,રોજીંદા જીવન ના અવલોકન ની માર્મિક રજૂઆત વાતો દ્વારા કરવામાં આવી છે . સાથે સાથે ઝાડ પર પૈસા ઉગે તો શું થાય?

શરુઆત માં કલ્પનામાં વિહરવાનો આનંદ સૌએ માણ્યો ,પણ અંત તોવાસ્તવિકતા નું ભાન કરાવે છે, જે રીતે ધીરે ધીરે સ્વગે સુખના આનંદ પરથી સૌને ધરતી પર લાવી દીધા. ટૂંકમાં it's curse not boon. વાહ ખૂબ સુંદર વાત. કવિતાઓ તો વાતો થી પણ અદકેરી.

કવિતા ના શિષેકો જ ખૂબ આકર્ષક. ‘ વાસણ ‘ માં રુપક વાસણ દ્વારા માણસની વાત, ઇશ્વર ની ભકતને પ્રાથેના વહેણથી વિપરીત વૈચારિક ક્રાંતિ માણવાની મજા આવી. વળી ‘પુણ્યતિથી‘ જેવા ગંભીર ને કરુણતા ધરાવતા વિષય પર મનોરંજન પીરસવું, એ તો રવીન્દ્ર ભાઇ ની ખૂબી અંતે ‘ સુરતી ના સનેપાત‘ માં કોરોના ની વાત પણ સૌએ માણી.

આમ વાતો ની વાત, કવિતા ની વાત ને સાહિત્ય ને જોડતી વાત એમ સાહિત્ય ત્રિવેણી નો રસાસ્વાદ સૌએ માણ્યો.

ખૂબ ખૂબ આભાર રવિન્દ્ર ભાઈ. આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો



About Speaker

Ravindra Parekh

Short story writer, Novelist, Playwright, Poet, Critic and Translator
Learn More

Ravindra Parekh

He studied a BSc in Chemistry and Physics, B.A. in Gujarati and Psychology, and an M.A. in Gujarati and Hindi as well as an LL.B. He worked with Union Bank of India before retiring. He has worked as a vice-chairman of Gujarati Sahitya Parishad. In addition to daily editorials in 'Gujaratmitra', he was also a language consultant in 'Divyabhaskar', Surat edition and also wrote humorous and literary columns. Currently his columns are printed in 'Sandesh', 'Dhabkar', 'Gujarat Today'. After 30 years of working in Union Bank, he retired 6 years early.

His fifty books are published in various genres such as story, poem, play, novel, comedy, translation-adaptation, biography.

Apart from 6 awards of Gujarat Sahitya Akademi, awards of literary institutes, medals and awards.

In his written collection there are :
9 - Poems
5 - Storybooks
5 -Novel

Translation : 'Uthaugir' (Marathi autobiography 'Uchalya'), 'Deshvidesh' (translation of stories)
Conversion : 'Tirade Footi Kumpal' (conversion of Marathi drama)
Biography: 'Ambi' (Mother's Biography) One act play - 'ઘર વગરનાં દ્વાર' અને 'હું, તમારો હું છું.'
Trianki original play - '1757'.