માતૃભાષાની ભરપાઈ

Speaker:

Nimisha Parmar

Speaker:

Bharti Pankaj Vora

June 16, 2024

June 16, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો #207   તા-16-6-2024 

                                   

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા નિમિષા પરમાર ને મોડરેટર હતા ભારતીબહેનવોરા. ભારતીબહેને પોતાની આગવી લાક્ષણિક શૈલીથી પરિસંવાદની શરુઆત કરી ને સાથે સાથેનિમિષાના પણ પ્રશ્નોના ખૂબ જ સુંદર સંતોષકારક પ્રત્યુત્તર રહ્યા. પરિસંવાદ દરમ્યાનબંને શ્રોતાઓ પરજબરજસ્ત પકડ જમાવવામાં સફળ રહ્યા. 

                                   

વિદેશની ધરતીપર રહી માતૃભાષા ગુજરાતી માટે કપરું ચઢાણ નિમિષાબહેન ચઢી રહ્યાછે. ગુજરાતી ભાષા માટે આજની મધ્યમ પેઢી કડી તરીકેની કામગીરી નિભાવવામાં નિષ્ફળ ગઇછે. જે કામ નથી કરી શક્યા તેને લીધેજે નુકસાન થયું છે તે ભરપાઇ કરવાનો સમય હવે આવી ગયો છે તેવું દ્રઢપણે નિમિષા માનેછે. બાળકો માટે માતાપિતાએ જ ઘરમાં ગુજરાતી બોલવાનો મહાવરો રાખવો જોઇએ. દરેક જોપોતાના ઘરથી જ શરુઆત કરે તો ગુજરાતી માટે ઘણું મોટું યોગદાન રહેશે . 

                                   

સંસ્કાર નગરીવડોદરામાં જન્મ ને ઉછેર પણ કલાપ્રેમી ને  સાહિત્ચપ્રેમી સાથે ગાંઘીવાદી કુટુંબમાં એટલે બાળપણથી જ  સંસ્કારનું સિંચન તેમનામાં થયેલું . વિજ્ઞાનશાખાના સ્નાતક પણ સાથે ભારતનાટ્યમ ને લોકનૃત્ય પણ શીખ્યા. કલા પ્રત્યેનો શોખ યુ. કે. ના લેસ્ટરમાં સ્થાયીથઇને પણ ચાલુ રહ્યો. સાસરાનું કુટુંબ પણ ભાષા ને ભારતીય સંસ્કૃતિમાં માને છે. કુટુંબનો સાથ મળવાથી બધાંજ શોખ યથાવત રાખી શક્યા છે. તેમના બાળકો પણ ગુજરાતી બોલેછે. 

                                   

તેમના કાર્યક્ષેત્રમાંક્યારેય તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો નથી. અહીંના લોકો સરળ, પ્રેમાળ નેસરળ છે તેથી નવા વાતાવરણમાં જલદી જાતને ગોઠવી શક્યા. ભારતીબહેન અદમભાઈ ટંકારવી  જેવાનો સાથ મળ્યો. કોરોના કાળમાં બહેન- બનેવીના સૂચન નેસહકારથી યુ ટયુબ પર ગઝલ ને કવિતાપઠન કરવાનું શરુ કર્યું, જેનો સારો પ્રતિસાદ મળ્યો.ગુજરાતી ભાષા માટે કામ કરવાનો મોકો મળ્યો.ગુજરાતીભાષાને આગળ કરવા ઘણાં પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાષાને જેમાન ને સહકાર મળવો જોઇએ તેમાં ઉણપ છે, તેને માટેનિમિષાબહેનને ખેદ છે.ભાષા માટે  ઝવેરચંદ મેઘાણી, મનુભાઇ પંચોળી, તે પહેલાંકવિ પ્રેમાનંદે પણ ખેડાણ કર્યું  છે, પણ આટલી સદીપછી પણ એ જ હાલત છે. અંગ્રેજી ભાષા ના આવડે તો નાનમ અનુભવાય પણ ગુજરાતી ભાષા નાઆવડે તો આપણે ખેદ અનુભવ નથી કરતા એ આપણી કમનસીબીછે. 

                           

ચાર વર્ષથીયુ ટયુબ ને રેડિયો પર ભાષા માટે નિમિષાબહેન પ્રયત્ન કરી રહ્યા છે, ઘણાં જાણીતાકવિ, લેખક ને કલાકારોના સંપર્કમાંઆવ્યા છે જેઓ ભાષા માટે કામ કરે છે. તેને માટે તેઓ રોમાંચ પણઅનુભવે છે.મિડિયા પર સતત પીરસતું જ રહેવું પડે છે, ગુજરાતી ભાષાખૂબ જ સમૃદ્ધ છે, તેની પાસે અઢળક છે, પણપિરસવાવાળા ઓછા છે. યુવાનોને પણ આ કામમાં જોડવા પડશે તો જ  ભાષાનું ભાવિ ઉજ્જવળહશે. યુવાનોને જોડવા માટે  તેનું translation જરુરીછે.ગુજરાતી સંગીત, ગુજરાતી ફિલ્મો ને તેના કલાકારો સુંદર કામ કરી રહ્યા છે પણ પ્રતિસાદમોળો છે. ધર્મ આપણને અલગ કરી શકે પણ ભાષા ને મહત્વ આપીએ તો બધાં જોડાઇ શકે. 

                                   

ભારતીબહેનેતેમની સાથેની વાતચીત દરમ્યાન તેમનાં વિચારો શ્રોતાજનો સુધી પહોંચાડ્યા. એક નવા જ વિચારના બીજનું આરોપણ થયું .આપણી ફરજ છે ભાષાને સાચવીને તેની સમૃધ્ધિ જાળવી યુવાનો સુધીપહોંચાડવાનું.  આપણું કર્તવ્ય સમજી તેનું પાલન કરવાનું . તે આપણે ન કરી શકીએ તો જેનુકસાન થશે તે ભરપાઇ કોણ કરશે. પડકાર મોટો છે પણ માતૃભાષાની ભરપાઇ આપણે કરવી જરહી. 

                  

આપનો ખૂબ ખૂબઆભાર ભારતી બહેન ને નિમિષા બહેન સુંદર વાર્તાલાપ બદલ . 

   

કોકિલા બહેનને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર . 

 

 

 

                     ——- સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Nimisha Parmar

Radio Jockey
Learn More

Nimisha Parmar

Nimisha was born and brought up in Vadodara in India. She has lived in the UK for the past 29 years and presently works for the local government as a senior software developer.

 

Nimisha has a BSc in Mathematics from MS University Vadodara and a BSc in Computer Science from De Montfort University in Leicester UK.  She has also completed Visharad in Bharat Natyam classical dance with the Gandharv Maha Vidyalay and learnt Gujarati folk dances from Madhur Jyoti Dance Academy in Vadodara. She has performed folk dances in Gujarat and won various awards. She has been teaching and performing dance in the UK for many years.

 

During the covid lockdown Nimisha started her YouTube channel with recitals of Gujarati ghazals and poems for which she has a small loyal following.  At that time, she took up a voluntary position as radio presenter for a Gujarati culture show at EAVA FM a local radio station in Leicester. She presents a Gujarati culture show featuring song, poetry, film,history, culture and interviews with national and local artists, and community heroes and representatives.  Guests of the programme include film director Pan Nalin, kavi shree Vinod Joshi, singers Ishani Dave, Jigardaan Gadhvi, Kabir Cafe, Aghori Muzic, Jaya Rao from Vedant Vision and UK bhajan artist Bhavik Haria.

 

Nimisha believes that language is the key in bringing communities closer and tying them to their culture and history and wants to contribute towards the preservation and promotion of the Gujarati language.

Bharti Pankaj Vora

LLB (Hons)
Learn More

Bharti Pankaj Vora

• Bharati Pankaj Vora was born on 4th of July in India (Gujarat). After marriage in 1965 along with her husband Pankaj Vora settled in Mombasa Kenya. In 1975 they along with their two children Shruti and Setu moved to the UK.

• Bharati has been interested in poetry, dramas, and debate from her school days.

• Bharati has been writing more for the dignity of womanhood and her individuality.

• After retiring, she attended SOAS, university of London to study Law and graduated with LLB (Hons).

• Bharati's representative collection of poetry “Diaspora Poetry of Bharati Pankaj " was published 2012.

• Her poetry is received with interest and honour - it had been branded as "the voice of the voiceless ".