કવિ - ગઝલકાર - નાટ્યકાર - અનુવાદક
છાંદસ - અછાંદસ બંને કવિતા રાચે
ઘણા મેગેઝીન એન્ડ વર્તમાન પાત્રોમાં એમની રચનાઓ એન્ડ 'ક્યુએશન' છપાય છે
દૂરદર્શન એન્ડ આકાશવાણી દ્વારા અનેકવાર નિમંત્રણ પ્રાપ્ત
ગઝલનું પુસ્તક: "માણસ તો યે મળવા જેવો"
એવોર્ડ : આઈ. એન.ટી. દ્વારા શ્રેષ્ઠ યુવા ગઝલકારને આપતો 2005 નો 'શયદા - પુરસ્કાર' ભારતીય વિદ્યાભવન ખાતે મુંબઈમાં અર્પણ થયો
નાટયક તરીકે :
અનુસંવાદ :