Dancing improves the ability of understanding music and moving in harmony. It helps to inculcate self-discipline and do not deviate from their focused path. Bharatnatyam is one of the most cherished and the most popular of Indian dance -forms and is considered the epitome of Indian cultural expression. Nrityabharti ,been the leading Bharatnatyam dance institute is well known in Gujarat and over the globe. As,Guru Shri Chandan Thakore and Smt Nirali Thakore have given a new dimension to the Traditional Bharatnatyam Dance with their innovative and creative ways by breaking the barriers of languages by creatively introducing Hindi, Gujarati & Sanskrit medium in their dances, they have produced & choreographed more than 100 most significant Group Choreographies and some Dance Ballets in classical dance on conceptualizing themes from Indian mythology and contemporary thoughts, Gujarati poems & Literature, Gujarati Gazals,Sugam Sangeet Music and also his experiments in Indo Western music encapsulating in Bharatnatyam movements. Chandan Thakore's choreographies are well known at mass level over the globe and has been awarded with several accolades for his contribution and work in the field of dance.
‘ગુજરાતી સાહિત્ય ફોરમ ‘ દ્વારા આયોજિત વિહંગ. મહેતા. ના વક્તવ્યે કંઈક અલગ દૃષ્ટિકોણથી નાટક વિશે ના પાસા નો પરિચય કરાવ્યો. તેમના વિચારો સાથે કંઈક અલગ જ પીરસાયું, તે સૌને થડે બેલ વિષે વિચારતા કરી દીધા.
વાત માંડતા તેમણે જણાવ્યું કે , નાટક માટે સૌને આટલો લગાવ કેમ છે? ઘરે બેઠાં આજે કંઈ કેટલાય મનોરંજન ના સાધનો ઉપલબ્ધ છે તોપછી મોંઘી ટિકિટ લઈ નાટક જોવા જવાનો એક ચોક્કસ વર્ગ નાટક માટે કેમ આગ્રહ રાખે છે?
કહેવાય છે કે થોડા ક જ વર્ષ પહેલાં પ્રવીણ. જોષી.- આઈ એન ટી. નાટકો ની એડવાન્સ બુકિંગ માટે અમદાવાદ ના ' પારેખ્સ ‘ પર સવારનાં સાતવાગ્યા થી લાઈન પડતી.
જૂની રંગભૂમિનો પણ દબદબો હતો, એ તો. આપણે ઉત્કષે . મજમુદાર. ના વક્તવ્યે વિસ્તૃત માહિતી મેળવી, તેમા ઉંડાણમાં ન જ્તા , એટલું તો અહીં જરૂર કહેવું ઘટે કે, જો ‘‘ રાજા હરિશ્ચંદ્ર ‘‘ નામનું નાટક બાળક મોહનદાસ કરમચંદ ગાંધી ને મહાત્મા ગાંધી. બનાવવા તરફ લઈ જઈ શકે ,જો એક ક્રાંતિકારી રશિયન નાટક આખા સરમુખત્યાર રશિયા માં કમ્ચુનિસ્ટ કા્ંતિ સર્જી શકે જો એવું માનવું રહ્યું કે નક્કી નાટકમાં કશુંક અદ્દભૂત , અલૌકિક અને ચમત્કારીક તોછે જ.
પહેલા ના આપણાં જમાનામાં શાળા મા નાટકો ભજવ્યા. એની પણ એક મઝા હતી. પણ આજે બાળકો જેનાથી વંચિત છે. શાળા દરમિયાન ભજવાતા નાટકો બાળકો ના ઘડતર માટે કેવો ભાગ ભજવતા તેનાથી વિહંગ ભાઈ એ જ્ઞાત કયો. બાળકો task management, voice modulation, body language, decipline શીખતા સાથે સાથે સફળતા પચાવવાનું ને નિષ્ફળતા જીરવવા જેવા ગુણોનું પણ તેમનામાં સિંચન થતું. નાટક ભાષા પણ શીખવે ને કઠીન પરિસ્થિતિ માંથી બહાર નીકળવાનો માર્ગ પણ્ બતાવે.
સૌથી સરસ વાત વિહંગ ભાઈ એ, કરી કે આપણે પણ આપણા આનંદ માટે નાટક કરી શકીએ. સૌની અંદર સજેનાત્મકતા રહેલી છે. નાટક કરવા માટે, કઈ બાબતો પર ધ્યાન આપવું તેની ક્રમિક માહિતી પ્રદાન કરી. ખૂબ સરસ સાચા અર્થ માં નાટ્યકાર છો, અમને આખરે રંગમંચ પર લાવી જ દીધા.
સરળ નાટક સૌ કોઈ ભજવી શકે. એકવાર તમે જાતને પાત્રમાં ઢાળવા પ્રયત્ન કરો પછી બધું સહજ બનતું જાય. વાહ,! આ વાત તો તેમણે બહું સરસ કરી.
જેવી સુંદર વાત માંડી, એવો જ અંત ગાલિબ ના શેર સાથે :
કિસીને હમસે પૂછા , ‘‘ કૈસે હો તુમ?‘‘
હમને હઁસકર કહા, જીંદગી મેં ગમ હૈ ...
ગમ મેં દદે હૈ , દદે મેં મજા હૈ,
ઔર મજેમેં હૈ હમ.‘‘
ગાલિબ નોઆ શેર આપણને વિચારતા. જરુર કરે છે કે રોજબરોજના જીવનમાં આપણે ક્યારેય પોતાની જાત માટે વિચાર્યું છે ? બધા માટે બધું જ કરવા છતાંય તમે તેમા ક્યાં છો ? એવો કયારેય વિચાર કયો છે?
મિલકત ની વહેંચણી વખતે ક્યારેય તમારા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
તો સમજો જીવન અને નાટક નો આ ‘. થડે બેલ ‘ છે. તો ચાલો. સાથે બેસી વિચાર કરીએ ....
કંઈક અજબ વાત કહી વિહંગ ભાઈ . આપના આવા સમૃદ્ધ વિચારોની લહાણી ની કયારેક અપેક્ષા.
આપનો. ખૂબ ખૂબ આભાર
ખરેખર કોકિલા બહેન આવા વકતા ,‘ગુજરાતી સાહિત્ય ફોરમ ‘ ના રંગમંચ પર લાવે છે કે ખૂબ જ
સરાહનીય છે.
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો