પ્રતિભાવ - “ રેવા “
હું આજે પ્રતિભાવ નહી... પ્રીતિભાવ કહી વાત શરુ કરું છું ....હું આર્ટ મુવીનો શોખીન... ઈનટર નેશનલ ફિલ્મ ઉત્સવ (ફેસટીવલ ) માણવો એ મારો શોખ...
ચિરંતન ભટ્ટ થી આખો ઇવેન્ટ શરુ થયો. ચિરંતનના ટીખળયા અવાજની શરૂઆતને લીધે સાંભળવાનું વધારે મન થયું.
હવે મુળ વાત પર શરુઆત કરું.... અત્યાર સુધીમાં જોયેલ ગુજરાતી પિકચરમાં “ રેવા” ઉત્તમ માં ઉત્તમ પિકચર છે... આ પિકચરની વાર્તા “ તત્ત્વમસી” ધ્રુવ ભટ્ટ ... દ્વારા લખેલને અમલમાં મુકવું એટલે .... પથ્થરમાંથી પાણી કાઢવું ....એક ચેલેંજ -
પડકાર સ્વીકાર્યો. તેઓએ ટીમનો ધ્યેય - મહેનત જ સાથે રાખી .... આશા - નિરાશાને પણ અર્જુનની જેમ માછલીની આંખો જોઈ... જેં વિંધવાની જ હતી... આ વખતે ચાર અર્જુન હતાં... જેઓ એકજ ધ્યેય ભણી લઈ ગયા ... ઘણાજ ... “ ઈફ એંડ બટ્ટ” અટવાયા વગર ... ધ્યેય પૂર્ણ કર્યું...
ઈનટર નેશનલ પિકચરોમાં પણ મારે માટે “ રેવા” ઓફબીટ સુપરબ ૧૦ ફિલ્મોમાં ની એકજ માત્ર આ ગુજરાતી પિકચરનું આગવું સ્થાન છે.... આ પિકચરની ટીમનો સ્પિરિટ એ એક આગવું અંગ છે... સકસેસ સટોરી પાછળ ટીમની અનોખો પરિશ્રમ, નિશ્ચય- ડીટરમીનેશન માટે કદાચ કોઈપણ શબ્દો ઓછા પડે...એવું મારુ માનવું અસ્થાને નથી.
નિર્માતા : પરેશ વોરા
ડાયરેકટર : રાહુલ ભોલે
ડાયરેકટર : વિનીત કનોજિયા
અભિનેતા : ચેતન ધનાણી,
મુખ્ય પાત્ર : મોનલ ગજ્જર અને ચેતન ધનાનિની આગેવાની એ રેવાને ધ્યાનમાં લેતા આ માટે સ્પોર્ટિંગ કોમિક રંગછટા ગંભીર ટોન પર હતી. આવી એક રસપ્રદ વાર્તા ટીમમાં હાથ થી હાથ મિલાવીને શું આગળ વધવું છે તેના પર નજર રાખવી ઉત્તેજક રહી. આ ટીમે પિકચરનો નયાદૌરનો દોર “સાથી હાથ બડાના” ગીતને સાર્થક કર્યું.
ડાયરેકશન :: રાહુલનું ... એક આગવા પાસાને ખૂબજ સુંદર દિશામાં જ “ રેવા”ની યાત્રાનું પ્રયાણ શરુ કર્યું ... ખૂબજ સુંદર રીતે પૂર્ણ કર્યું ... મારા ઈનટર નેશનલ લગભગ ૭૦ મુવી માણી ... આર્ટની સુંદરતા પણ જોઈ... એમાં પણ રાહુલ ભોલેની નાની ઉંમરના ગુજરાતી પિકચરના ડાયરેકટર .... દુનિયાના નાંમકિંત ડાયરેકટરમાં પણ મને તેઓને માટે એક આશાનું કિરણ જોઈ રહ્યું છે... જેનું એક ગુજરાતી તરીકે ગૌરવ થાય છે...
“ રેવા” ... તેના વિશે વધુ જાણવા માટે જેટલાં ઊંડા ઉતરવું ... એ મારે પિકચરનું વિશ્લેષણ કરવું ... જેટલું પણ લખીએ તો પણ ટીમના સંકલપયુકત કાર્યને કદાચ ન્યાય આપી નથીજ શકું.... માટે મને દરગુજર કરવા હાર્દિક પાર્થના.
છેલ્લે જે નર્મદા નદીના ભેડા ધાટના શોટસ ખૂબજ ખુબજ સુંદર રીતે ઈનટર નેંશનના સારા પિકચરની ફોટોગારફી હતી એને પણ બીટ કરીછે... ત્રીજી વખત
પિકચર ફકતને ફક્ત આગવી સુંદર ફોટોગ્રાફી માટે જ જોઈ... સુપરબ... એક્ષલનટ ... મને આજે આપ સર્વને જોવાનો લાહો પ્રાપ્ત થયો....
આપ સર્વ “રેવા” ની ટીમને પ્રભુને ખુબજ સુંદર વાર્તા સાથે નવા પિકચરનું નિર્માણ કરે એજ મારી હાર્દિક અભ્યર્થના ..
Chetan Dhanani is a passionate and talented young actor and director with a decade of experience in theatre and media. Throughout his journey, he has garnered numerous awards for his exceptional acting and directorial skills, including the esteemed "Best Supporting Actor" award at the Transmedia Award in 2015.
For the past five years, Chetan has been portraying the role of a son in the play "Dear Father" alongside veteran actor Mr. Paresh Rawal, showcasing his ability to captivate audiences with his performances. In addition to his acting prowess, he also contributes as a co-writer for the upcoming Gujarati feature film "Reva," showcasing his versatility and creative abilities in the filmmaking domain.
Paresh Vora is a dedicated young Theatre Actor, Writer and now with his highly critically acclaimed film 'Reva' he has also started his journey as a film producer. Along with his jewellery business he now owns a production company by the name of Brain Box Studios. Active since early 2000 in theatre his first success as an actor came in 2011 where he won the Best Actor Trophy for the play 'Korat'.
With a mission to stage different and contemporary plays he became active in Mumbai with theatre festivals of Ncpa and Prithvi. His superhit play 'Manchha' completed 50 shows all over India. As a writer he has scripted a solo show 'Happy Diwali' based on Saumya Joshi's poetry and also scripted multiple prize winning one act 'Savar' And finally his film 66th National Award winning film 'Reva' based on Dhruv Bhatt's novel Tatvamasi' perhaps is the film that has received the maximum appreciation last year in the National and International film circuit. Currently he is acting in a solo show named 'Mara Asatya na Prayogo' which has been staged at the NCPA Centrestage Festival 2017, Prithvi Theatre Festival 2018 and Kalaghoda Arts Festival 2019 in Mumbai and is marching towards 50 shows!.
Rahul bhole is director over 15 short films , documentaries, ad films and corporate films. He has translated many professional play for different languages. He is regular columnist in Guajarati edition of times of India “Nav Gujarat Samay”. He has written more than 400 episodes for the Gujarati show of Viacom 18. “Reva” was written, directed and edited by him.
Vinit Kanojia is an award winning independent film & documentary maker. He is an animator, academician and post production artist too. During his 13 years of career he has trained many students and professionals including Indian air force. he is one of the screenplay writer and director of Gujarati Award winning feature film “Reva”.
“Reva” was written, directed and edited by him.
Chirantana Bhatt is an editor with gujaratimidday.com and is a columnist based in Mumbai. She was the youngest journalist selected for International Visitors Leadership Programme of the US state government in 2010.
Other than being a journalist she is translating author, screenwriter and a playwright. She is a Masters in History and a trained Kathak Dancer.
With more than 15 years of experience in media she has worked with Divya Bhaskar and BBC and has contributed for publications like Forbes Life and News 18. Apart from some pathbreaking stories to her credit as a journalist her love for languages led her to being a translating author for some noteworthy authors like Esther David, Rujuta Diwekar, Kareena Kapoor to name a few. Her Hindi translation of the play ‘Yugpurush’ went on to be staged across the world for more than 1000 shows. Having written for television and theatre along with being an RJ with All India Radio she has collaborated with directors like Manoj Shah, Pritesh Sodha and Mahabanoo Mody Kotwal in their theatrical productions.