શબ્દોની માયાજાળ

Speaker:

Dr. Balwant Arora

May 26, 2024

May 26, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો # 204  તા-26-5-2024

                           

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. બળવંત અરોરા.  તેમણેશબ્દોની  ગોઠવણીથી રચાતી માયાજાળ પર અદ્દભૂત વક્તવ્ય આપ્યું. 

                             

લગભગ 18થી20 વર્ષ પહેલાંબળવંતભાઇને વિચાર આવ્યો કે  ભાષામાં વપરાયેલા શબ્દોનેધ્યાનથી સમજીએ તો તેઓ કંઇ કહેતા હોય છે, તેમનોકહેવાનો આશય શું છે, આ જીજ્ઞાસાને લીધે શબ્દોસાથેનીરમત શરુ થઇ. અંગ્રેજી ના શબ્દોથી  અર્થની તારવણી ગુજરાતીમાં પણ કરી.એમણે ઘણાં શબ્દોના પ્રત્યેક અક્ષરનો અર્થ તેમાં કેવી રીતે છુપાયેલો હોય છે તેના ઘણાં દાખલા આપ્યા. 

 

         Life- L- live.                        આપણીજીંદગીને કેવી રીતે ઢાળવી તેનો 

                  I-intelligently                સુંદર અર્થ life માં છુપાયેલોછે. 

                  F- Fully

                  E-Energitically 

        

       Earth- E- Elemental.         જુદા જુદાતત્વોની બનેલી પૃથ્વી પોતાની ધરી પર ફરતી ફરતી સૂર્યની

                   A-Aromatic            ફરતે ચોક્કસ માર્ગમાં ફરે છે. રોજ જ સૂર્ય, ચંદ્ર, તારાનું 

                   R-Revolving           નિયમિતપણે ઊગવું ને આથમવુંપૃથ્વી પર હોઇએ ત્યારે અનુભવવું

                   T-Transient              મર્યા પછીસ્વર્ગ વિચરીએ. જીવતાં સુખી જીવન દરમ્યાન પણ 

                   H-Heaven                સ્વર્ગનીઅનુભૂતિ.

        

આવા ઘણાંદાખલા તેમણે શબ્દોના આપ્યા.      તેમની આમાયાજાળને સમજવા તો તમારે તેમનું વક્તવ્ય માણવું પડે. તમામનું વિવરણ તો અહીં શક્યનથી. તેમણે  Birth, Death, Human, society, Family, Father, Mother,child, School જેવા અનેકશબ્દોનું  chart દ્વારા presentation કર્યું. 

       

આપણી લગ્નવ્યવસ્થા, પતિપત્નિ ના સંબંધો, આરોગ્ય, શારીરિક કસરત, પ્રાણાયમજેવી અનેક બાબતોને શબ્દોની રમતમાં વણીલીધી. આપણી જિંદગીના માર્ગદર્શક આપણે કેવી રીતે થવું તેની પણ સમજ આ શબ્દોની માયાજાળ વડે જ દર્શાવી. આપણાં સનાતન ધર્મનોઅર્થ પણ તેમાંજ છુપાયેલો છે. વિજ્ઞાન પણ 

તેમાં આજેમાને છે. સનાતન એટલે જ શાશ્વત. આપણો ધર્મ જ કહે છે વસુદેવ કુટુમ્બ કમ્. સમગ્રમાનવજાત એટલે એકત્વ. તેમાં જાતિ, કે વર્ણનાભેદભાવ નથી. સમર્ગ વિશ્વનું સંચાલન પણ એક જ શક્તિ વડે થાય છે.

                      

આપણાં મનનેસમજીએ તો જીવનનો ધ્યેય નક્કી કરી શકીએ છીએ. તેમાં આજ શબ્દો શું કહેવા માંગેછે તે સમજવાની જરુર અને તેને માટે concentration જરુરી છે.ધ્યાન ધરો ને તે દરમ્યાન તમારા શ્વાસને જુઓતેના પર ધ્યાન આપો. આપણે કેવી રીતે શ્વાસ લઇ રહ્યા છીએ તે મહત્વનું છે. શબ્દોનેરોજબરોજની જીંદગીમાં સમજો તો જીવન આસાન છે. આપણને ઘણું મળ્યું છે બસ તેનો ઉપયોગસમજીએ. 

                    

આપનો ખૂબ ખૂબઆભાર બળદેવભાઇ  શબ્દોની માયાજાળમાં અમને સર્વને ગૂંથવા બદલ. 

    

કોકિલાબહેનઅને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

                   —— સ્વાતિ દેસાઇ 

About Speaker

Dr. Balwant Arora

MD, MBA, Plastic, Reconstructive and Cosmetic and Hair transplant surgeon
Learn More

Dr. Balwant Arora

Dr. Balvant Arora, MD, MBA is aBoard-Certified Plastic, Reconstructive, and Cosmetic surgeon, hair transplantsurgeon and an Anti-aging Physician. He holds unique distinction of having MChplastic surgery from Medical College and SSG Hospital, Vadodara, Gujarat,India. At present, he practices in Springfield, North Virginia.

 

He is dedicated to the treatmentof various hair related issues ranging from hair loss and hair growthtreatments to hair transplant.

 

He is also thoroughly experiencedin all aspects of Plastic, Reconstructive and Cosmetic Surgery. He has beenactively and practicing in the US for the past 22 years. Patient requirementand safety is his utmost priority.

 

He is a multi faceted personalitywith varied interest including music, dance, and art. But his passion is to seepositivity in every words that we speak. He has come out with Book “DecodingPower of Words”.

 

It is an easy read book thatenriches you and helps you change your thoughts to positivity and optimism. Dr.Balvant Arora has been included in the Top Plastic Surgeons of NorthernVirginia for many years in a row. He has received numerous prestigious awardsthroughout his medical career. Dr. Balvant Arora has also been invited to manyradio talk shows to share his knowledge about different topics of PlasticSurgery.