ગુજરાતી ભાષાની મહત્તા

Speaker:

Balvantrai Jani

November 14, 2021

November 14, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event


Summary

' ગુજરાતી સાહિત્ય ફોરમ '. દ્વારા આયોજિત વક્તવ્ય ‘ ગુજરાતી ભાષા ની મહત્તા‘ ના વકતા હતા પ્રોફેસર ડો. બળવંતરાય જાની. વિષય તો રસપ્રદ જરાયે નહીં, ને પરિવાર સભ્યો ને એમ કે ગુજરાતી ભાષા ના જાણીતા લેખકો, કવિવરો ના ઉત્તમ સજેન ની વાત હશે, પણ તેમના અભ્યાસ અંને સંશોધન દ્વારા જે તારવણી હતી, કે છેક અંદર સુધી તેમની રસપ્રદ શૈલી દ્વારા પહોંચાડવા મા બળવંતરાય સફળ રહ્યા. શરુઆત થી જ સભ્યો પર તેમની જબરજસ્ત પકડ રહી.

તેમણે જણાવ્યું કે માતૃભાષા તોઅનેક છે , પણ તેમાં, ગુજરાતી ભાષા એક મુઠ્ઠી ઉંચેરી છે. ભારત અને તેની બહાર આ ભાષા બોલાતી વ્યક્તિ ઓની મોટી વસ્તી ને કારણે વિશ્વમાં ૨૬ મી સૌથી વધુ બોલાતી ભાષા છે. શાને કારણે વિશ્વમાં ફેલાઇ છે, તેની રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે મોગલ સામ્રાજ્ય દરમિયાન અનેક જાતિઓ નું ધમેપરિવતેન થયું. જે ઇસ્માઇલી પ્રજા તરીકે જાણીતી બની. વિધમેી મુસ્લિમ પ્રજા ધમેાતર થઇ અસ્તિત્વ માં આવી તે ઇસ્માઇલી ખોજા કહેવાયા.તેમના નામો પણ હિન્દુ હોય છે.

ઇસ્માઇલી પ્રજા દરેક રાષ્ટ્ર માં ફેલાયેલી છે. જેમનું સાહિત્ય એટલે આપણી ગુજરાતી ભાષા.તે ભાષા માં ધમેકથા રચાઇ. તેની પરિભાષા, ઢાળ શોધાયાં ને ભજન પણ ગુજરાતી માં રચાયા. ગુજરાતી એ વિશ્વની ઇસ્માઇલી પ્રજા છે.

કોઇપણ પ્રજા પાસે ૫૦૦ થી ૬૦૦ વર્ષ જૂનો ભાષા પર પ્રકાશ ફેંકતો ઇતિહાસ મળે, એ પણ શિલાલેખ પર કોંતરેલો પણ ગુજરાતી ભાષા પાસે ૮૦૦ વર્ષ જૂની હસ્તપ્રત મળી છે. ભાષા થઇ રીતે વિકાસ પામી, તેની મહત્તા હસ્તપ્રતો માં જળવાયેલી છે. M. S. U. ના Orientation Institute મા સચવાયેલી આજે પણ જોવા મળે છે.

કબીર પીર જે પદો રચ્યા કે કંઠસ્થ પરંપરા માં જળવાઇ રહ્યા. નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખા ના આખ્યાન નોમા ચોક્કસ ઢાળ રુપે સચવાયેલા છે.એમના એક સંશોધન અનુસાર ૧૫,૧૬ મી સદીમાં જે ભજનો રચાયાકે કૃષ્ણ વગરના ગયા, ૪૦૦ વર્ષ જૂની હસ્તપ્રતો માં જેનો ઉલ્લેખ છે.આ એક આશ્ચર્ય પમાડે તેવું સંશોધન છે.

હેમચંદ્રાચાર્ય એ ૧૨, ૧૩ સદીમાં વ્યાકરણ રચ્યું . દોહા, રુઢિપ્રયોગો રચાયા હેમચંદ્રાચાર્ય નું પુસ્તક તાડપત્રો, ને સૂચિપત્રો માં સચવાયેલું છે. તેમા ગુજરાત નો ઇતિહાસ સચવાયેલો છે. માત્ર ૨૦% પર સંશોધન થઇ બહાર આવ્યું છે. બાકી નું ૮૦% પર સંશોધન કાર્ય થઇ બહાર આવે તો , ગુજરાતી વિશ્વ ની ઉત્કૃષ્ટ ભાષા માં સ્થાન પામે, તેમા કોઈ બે મત નથી.ગુજરાતી ભાષા નું અપભ્રંશ ૧૩,૧૪ સદીમાં થયું. અધેમાગધી,પા્કૃત માં થી પણ ભાષા રચાઈ. ગદ્ય ની ભાષા પણ અસ્તિત્વ માં આવી. કાવ્ય ની રચના માં પ્રાસ અને અનુપ્રાસ નો સંગ્રહ હોય, અલંકાર ને છંદ પણ હોય ત્યારે કાવ્ય ની રચના થાય. વળી આરોહ અવરોહ પણ હોય. આ ગુજરાતી ભાષા ની અસામાન્ય ખાસિયત છે.

સૌને જાણી ને આશ્ચર્ય થશે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ ગુજરાતી સાહિત્ય જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ હતા. તેમણે વિશ્વ આખામાં નાટ્ય શાસ્ત્ર ની હસ્તપ્રત શોધી.ભારત અને પરદેશ માં ફરી ને છે કંઈ ઉપલબ્ધ થયું, તે આજે પણ Oriental Institute મા સચવાયેલી હસ્તપ્રતો માં જોવા મળે છે. માત્ર ગુજરાતી નાટ્ય સંગ્રહ સૌથી જૂનો છે, ગી્ક કરતા પણ. આપણે ગી્ક નાટક પહેલા હતા એમ માનતા હતા પણ વાસ્તવમાં આપણી પેઢી પહેલી છે. ભરત મુનિ ની નાટ્ય શાસ્ત્ર નું સંકલન તેમણે કરાવ્યું, ૨૩ અધ્યાય માં લખાયું છે.વાચિક, સાત્વિક અભિનય ક્ષેત્રે નું લખાણ ગુજરાતી સિવાય બીજી એકપણ ભાષા માં નથી.

સૌથી વધુ મહત્તા ગુજરાતી ભાષા ની એ છે કે રસ ની થીયેરી વિશ્વ સમક્ષ રજૂ કરી. તેનુ અંગ્રેજી ભાષામાં રૂપાંતર વિદ્વાનોએ કર્યું, ને વિશ્વ ન ભેટરૂપે આપ્યું. અવોચીન વ્યાકરણ માં પણ ગુજરાતી પ્રથમ સ્થાન ધરાવે છે.

ગુજરાત દો ૧૯૬૧ મા અસ્તિત્વ માં આવ્યું, ગુજેર દેશ તરીકે ઓળખાતો આપણો પ્રદેશ કવિ નર્મદ જેવા દીઘેદષ્ટા એ ‘ જય જય ગરવી ગુજરાત ‘ કાવ્ય દ્વારા ગુજરાત નું સીમાંકન કર્યું.આપણા ગુજરાતી અખબારો વિશ્વ માં ખૂણે ખૂણે પહોંચી ગયા છે, જે બીજી કોઈ ભાષા ના નથી.

અંતે ભાષા ની મહત્તા જણાવ્યા કહ્યું , કે ભાષા જ પ્રદેશ ને અખંડ રાખે છે. આપણો દેશ આઝાદ થયો ત્યારે પુરષોત્તમ ટંડને નહેરુ વિરુદ્ધ જઇ , હિન્દી જ આપણી રાષ્ટ્રભાષા હોવી જોઈએ કે બાબત પર અટલ રહ્યા, જેથી ભારત અખંડ છે અને પાકિસ્તાન પૂર્વ ની બાંગલા ને પશ્ચિમ ની ઉદેુ ભાષી પ્રજા માં વહેચાઈ ગયું.

‘ ગુજરાતી સાહિત્ય ફોરમ ‘. દ્વારા પણ માતૃભાષા ગુજરાતી નું માતૃશક્તિ જે પ્રદાન વિશ્વ માં આપવા કટિબદ્ધ છે, તેમનેપણ બળવંતરાયે બિરદાવ્યા. આટલાં સુંદર વકતવ્ય ને આયોજવા બદલ કોકિલા બહેન અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર.

About Speaker

Balvantrai Jani

Chancellor, Teacher & Education Administrator, Ph.D. student guide
Learn More

Balvantrai Jani

Pro. Dr. Balvant S. Jani, currently working as Chancellor at Dr. Harisingh Gour University, Sagar (M.P.). He has wide experience of Teaching and Educational Administration at various Place / Institutions / Organization as as Chariman at Western Regional Committee, Vice Chancellor at Hemchandracharya North Gujarat University. Honorary Director at Institute of Indian Literature & Culture, Professor at Department of Gujarati Language & Literature.

Research papers Reading in Seminars/ Workshops/ Conference/ Summer Schools : A number of research papers have been presented at the University level, State Level, National Level as well as International level seminars and conferences. Such contribution began from the year 1980 and is increased every year.

• State Level - 70 papers presented

• National Level - 84 papers presented

• International Level - 35 papers presented

• His huge contribution towards Dictionaries & Encyclopedia are total of 80 entries regarding Gujarati language and Literature have been included int the ‘Encyclopedia of Indian Literature : Part I, II, III and IV. 60entried have been found place in the volume on “Gujarati Sahitya Kosh, Vol.2 and 3”.

Critical Studies & Articles:

• More than 100 critical essays have been published and presented at different levels: local to international level

• He has visited many countries.

• For social upliftment and communal harmony : he has worked extensively on indigenous folk, oral and ethnic literatures and drew International attention to marginal literatures.

• He was Board Member at Raja Ram Mohan Rai Library Foundation, Kolkata, Vice-Chairman at Search Committee H.R.D. Ministry, Board Member at National Book Trust.