ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર સુપ્રસિદ્ધ કવિ અને સારસ્વત વક્તા વિનોદ.જોશી. ને આમંત્રિત કર્યા. વિનોદભાઈના અસ્ખલિત વાક્પ્રવાહ થી શ્રોતાજનો અભિભૂત થયા. એમની કવિતા માં સંગીત સમાયેલું છે, તેને તો એક કલાકની સમય અવધિ માં માણી ન શકાય , પણ કવિતામાં ભાવ અને ભાષા ની એકાત્મતા ને સુંદર રીતે વકતવ્ય દ્વારા વર્ણવી.
ભાષા વડે રચાતા સાહિત્યની રચના આભાસ માંથી રચાય છે. કવિતા ની રચના માં કવિ આભાસને વાસ્તવમાં મૂકવાનો પ્રયાસ કરે છે. ભાષા વડે જ એકબીજા સાથે જોડાણ સંભવ છે. આપણે સૌ ભાષા ને જન્મ સાથે લઈને નથી આવ્યા. અર્થાત જન્પમજાત નથી ઉર્પાજિત છે. પરસ્પરનું જોડાણ ભાષાન માધ્યમ દ્વારા થાય છે. નૈસર્ગિક ભાવથી તેનું વિસ્તરણ થાય છે. નવ રસ ના અલગ અલગ ભાવ ની કલ્પના ને ભાષા ના વૈભવથી સાહિત્ય રચાય છે. કવિ કે સાહિત્યકારની સર્જન શક્તિ વડે ભાષાના સાથેના તેમની કલ્પના પ્રમાણે વ્યવહારનો સેતુ રચાય છે જેનાથી કોઈ સર્જક બની કવિ, લેખક કે નવલકથાકાર થાય છે.
ગુજરાતી કવિતાના સંદર્ભમાં સુંદર વાત કરી. જે કવિતા નો અર્થ સમજાય તે સાર્થક કહેવાય. એક જ શબ્દનો અર્થ અલગ અલગ પણ હોઈ શકે . ભાષા ના વ્યવહારના ઉપયોગથી અર્થ સમજાય છે. ભાષા ના ભાવથી પણ પ્રગટ થતી લાગણી પણ સમજાય છે . કવિતામાં મુખ્ય તેના ભાવને પામવો કે સમજવો જરૂરી છે. ભાવ અને ભાષાના સૌંદર્ય નો ઉપયોગ તેને ભાષાનો વૈભવ કહેવાય. ભાષાના વૈભવને નરસિંહ મહેતા , પ્રેમાનંદ,અખા જેવા મધ્યકાલિન કે અર્વાચીન કવિઓએ પોતાની આગવી શૈલીમાં દર્શાવ્યો છે. તેમના ભાવ ની અનોખી શૈલી તેમની કવિતાનું પઠન કરી વર્ણવી. વળી નાનાલાલ ભટ્ટ ભાવને જે રીતે હ્દય સુધી પહોંચાડે તે તો અદ્દભૂત કહી શકાય. રમેશ પારેખ ની રચના સૂર અને સંગીતના સમન્વયથી કર્ણપ્રિય અને સમૃધ્ધ છે. વિનોદભાઈ ની પોતાની પણ ઘણી સુંદર કવિતા ના ભાવને પામવા ફરી મંચ પર આવકારવા ગુજરાતી સાહિત્ય પરિવારના સભ્યો ઉત્સુક છે.
આશા છે આપ ફરીથી અમને લાભ આપશો. વિનોદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
કોકિલા બહેન અને પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર , જેમના થકી પરિવારના સભ્યો ને આવા ઉંચા ગજાના જાણીતા કવિ વિનોદ ભાઈ ને સાંભળવાનો મોકો સાંપડ્યો
Vinod Joshi is the most appreciated and widely accepted poet of the Gujarati language in India and abroad. Vinod Joshi served as a Professor and Head at the Department of Gujarati for 40 years in the Maharaja Krishnakumarsinhji university of Bhavnagar and headed the same university as a Vice-Chancellor too.
He served as a convener of Gujarati and western region languages of India to Sahitya Akademi (New Delhi) from 2008 to 2012 and again nominated for the same for the tenure of 2018 to 2022
There are more than 40 books on his credit. Mainly he explored poetry, fiction, and criticism.
Vinod Joshi's poetry is infused with images of rural life, particularly through the portrayal of feminine sentiments. He is critically acclaimed in Gujarati literature for the elegant female sensibility in the sounds,- and rhythms of his Geets (songs). Motifs in his poetry include intense femininity, solitude, social status, and an indefinable individuality, conveyed in images of everyday reality and objects.
'Parantu', his first anthology of poems, was published in 1984 by the Kavilok Trust. It was followed in 1985 by 'Shikhandi'. A long narrative poem, 'Shikhandi' is composed in accordance with the rules of Sanskrit prosody. The poem deals with the psyche of Shikhandi and Bhishma, characters from the Mahabharata. 'Tundil-Tundika' (1987), another long narrative poem, is a reinterpretation of the medieval Gujarati padyavaarta form in a modern style. 'Zalar Vage Zoothadi' (1991) is Joshi's most loved and sought-after collection of poems.
'Sairandhri'(2018) is a highly appreciated Prabandh-Kavya written with Draupadi of Mahabharata in the center of focus. The long poem consists of 7 Sargas, 49 Khands, and 1800 lines. A distinct world of Draupadi's thoughts and feelings as a woman during her Agyatvaas are rendered beautifully in this long poetry in meters like Chopai and Dohra. It is noted as a unique creation in the poetic literature of Indian languages.
Vinod Joshi honored with the Kavishwar Dalpatram Award in 2013 and was awarded the Sahitya Gaurav Puraskar by the Gujarat Sahitya Akademi in 2015. His book of literary criticism, Nivesh, was awarded the Ramanlal Joshi Prize, instituted by the Gujarati Sahitya Parishad (Gujarati Literary Council), in 1994. In 2012, he was the first recipient of the Girnar Sahitya Shiromani Puraskar, awarded by the Indian public service broadcaster Doordarshan in Ahmedabad. He has also received the Umashankar Joshi Award (1986), the Jayant Pathak Poetry Award (1984), the Critics Award (1986), the Zaverchand Meghani Award (2011), Manubhai pancholi 'Darshak' Award (2021),the Rashtriya Kala Kendra Appreciation Award (2014), and the Kala Ratna Award from the Gujarat Kala Pratishthan (2016). He was given the highest honor of Gujarati poetry Narsinh Mehta Award in 2018 for his excellent contribution to Gujarati poetry. He was awarded the Samarpan Sanman (2018) by the Bharatiya Vidya Bhavan, Mumbai for his most appreciated Prabandh-Kavya 'Sairandhree', and the Kalapi Award (2018) by the Indian National Theater (INT) for his valued contribution to Gujarati poetry. He is also awarded by the Gujarat Sahitya Acadamy for 'Sairandhri' and 'Nirvivaad' for the best books of poetry and criticism of 2018.
He participated as an Indian poet of Gujarati language to many countries like China, Japan, Kenya, U.K., U.S.A., U.A.E., Thailand, Australia, Mauritius, Canada, etc as an invited poet or as a representative of Indian literature.
His poems have been sung widely by most singers and music artists. his Prabandh-kavya 'Sairandhri' is being performed as a musical dance-drama before the invited audience at many places in India and abroad.
Vinod Joshi is the most renowned classical poet of Gujarati of this time.