લઘુકથા : પઠન અને રસદર્શન

Speaker:

Durgesh Oza

March 19, 2023

March 19, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ  આયોજીત  લઘુ કથા પઠન ના વક્તા હતા દુર્ગેશ ઓઝા. તેમણે  લઘુકથા મારફતે સમાજને ઉત્તમ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે તે ખરેખર સરાહનીય છે.
                                             
ભાઈ બહેનના નિર્વ્યાજ પ્રેમની વાતમાં તેમની વચ્ચેના પ્રેમની મીઠાસની ઝલક છતી થાય છે, તો વારસાગત માં બે ભાઈ સંબંધ ને  સાચવવા ભલાઈ કરતો ભાઈ  જોવા મળેછે.
                   
ઘણીવાર  જીવનમાં એવા પ્રસંગ બંને છે જેમાં તમે   અભિનેતા ન હોવા છતાં સહજ અભિનય કરી શકો છો તે અભિનય  કથા સ્પર્શી  ગઈ.  ઘણીવાર આપણે પસંદગી ખોટીકરતા હોઇએ છીએ , જેને લીધે નાની વસ્તુ મેળવવા જતા મોટી વસ્તુ ગુમાવવાની કિંમત ચૂકવવી પડે છે તેવી બોધકથા  ટૂંકમાં ઘણું કહી ગઈ.  વળી અપવાદમાં  સ્વભાવ  વિરુધ્ધનું   આચરણ પણ જોવા મળ્યું .
                               
મન વાર્તા  માં ઉંમર સાથે  જીભનો સ્વાદ પર અંકુશ (  ખાવાના  અભરખા) નથી રહેતો,  તેની થોડી રમૂજ સાથે  સરસ વાત ગૂંથી લીધી છે.  પરિવર્તન માં પુત્ર માટે કન્યા પસંદગીમાં રૂપની આશા રાખતી મા નું હ્રદય પરિવર્તન  થતા ગુણવાન કન્યા પુત્રવધૂ  રૂપે સ્વીકારની વાત પણ સમાજને ઉત્તમ સંદેશ પૂરો પાડે છે.
     
                     
દુર્ગેશ ભાઈ આપની લઘુ કથાઓ માણવાની   તક પરિવારના સભ્યો ને મળી તે માટે  આપનો ખૂબ   ખૂબ આભાર  .
 
કોકિલા બહેન અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર

About Speaker

Durgesh Oza

Author, Singer, Stage and TV artist, Short Story Writer, Blogger
Learn More

Durgesh Oza

Author,Singer, Stage-T.V.Artist. More than 175 short stories,laghukatha,articles etc.have been published in Gujarati magazines,newspapers, Aakashwani, blogs etc.in India and abroad.

His Laghukatha VARSAGAT has been included in Gujarati Textbook of Eng.Medium 9th Standard by Guarat Rajya shala Pathypustak Mandal, Gandhinagar.

  • • Performed in TV Serial MERI KAHANI of DOORDARSHAN Channel DD-1.
  • • Literature: - From 1991 'Kumar, Navchetan, Akhand Anand, Gujarat, Chitralekha, Abhiyaan, Shabdsrishti, Parab, Balasrishti, Samana, Abhishek, Shabdsar, Sadhana, etc. various magazines, Phulchhab, Divyabhaskar, Gujarat Samachar, V. More than 230 works have been published in newspapers, Akashvani, blogs, etc. For two and a half years, the 'Laghukatha' column became famous in Ravipurti of 'Phoulchaab'.
  • • Inclusion of 'Varasagat' short story in English medium Gujarati textbook of class 9 by Gujarat State School Textbook Board, Gandhinagar since 2016.
  • • Published Books : 'Akshat', 'Butterfly's Password' (two short story collections), 'Khel', 'Mara Sapna no Akash'- (two story collections)
  • • Short story- 'Varsagat' in the book "Laghukathasanchaya" edited by Mr. Mohanlal Patel and Mr. Prafullabhai Rawal published by Gujarati Sahitya Parishad and comic strip- 'Kharkharano Uthmana' published in the book "Gujarati Gaikal-Gaikal and Aaj" edited by Mr. Rajendra Joshi in Gurjar Prakashan.
  • • The life-saving story 'Navajeevan', which takes people away from the suicidal mentality, has been distributed as prasad by more than 10000 brochure during board exams in 2011 with the help of Leo Club, Porbandar and this work is still on.
  • • Invited as an expert speaker in the short story session at Sahitya-Acting-Music camps, Saurashtra Literature Festival.
  • • D.D. Story related interview telecast in 'Sahitya Sarvani' program from Girnar and Rajkot.
  • • Acting : - Acting in TV Serial 'Meri Kahani' based on Shri Gandhiji's Autobiography 'Satyana Prayayo' (DD-1-National Channel), Youth Festivals, Drama Competitions etc.
  • • Music :- D D- Provided vocals on Gujarati in 'Soorili Sargam' as well as stage and other events etc.