ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા, આજે ૧૮મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી આગળ ફરતાંજ રહ્યા છે. સાહિત્ય રસીક ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખતે વઘારો થતોજ રહે છે એનાથી અનેરી આનંદની લાગણી અનુભવાય છે. આજનો વિષય “ પ્રેરણાતમક સિદ્ધિ “ ના વિષય પર ચિ. મીરા ઇરડા તથા શ્રી. કુમાર જે. શાહ વ્યાખ્યાનના વિશેષ વક્તાઓ હતાં.
આજનો ખરા આનંદનો એક મારા મનમાં વિચાર આવ્યો ...મારા બેન મુ. કોકિલાબેન અને મારી પૌત્રીની ઉમંરની ચિ. મીરા ઇરડા અને કુમારભાઈ ત્રણ જનરેશનના વિચારોનું સામ્ય લાવી હું પ્રતિભાવ લખવાનો પ્રયાસ કરી કરીશ.
આજના વ્યાખ્યાન માળાની શરુઆત કોકિલાબેન ચોકસીએ કરી. સહુને આવકાર્યા... તેઆેશ્રી ની ઓળખવિધિ માટે અમારા સુરતના એમ્બેસડોર ભાઈ હિતેનભાઈએ તેઓની નાની ઉંમરથી તેના શોખ એક પ્રોફેસનલ રેસીંગમાં પ્રવેશ્યો તેની સિદ્ધિ વર્ણાવી... કુમારભાઈ શાહ જેઓ એક પીઢ ઈનટરનેશનલ બાઈક રાઇડર તરીકેની સિદ્ધિ વર્ણાવી.. સમય વધુ ન લેતાં તેઓએ ચિ. મીરાને પોતાની અનુભવનો દોર હાથમાં લેવા વિનંતિ કરી.
બે જુદા ફિલ્ડિંના હોવાથી પોતાનો અનુભવની વાત પહેલાં ચિ. મીરા દ્વારા શરુ થઈ... ઘણીજ નાની ઉંમર... ઢીંગલીથી રમવાની જગાએ ગોકારટિંક જેવી કારની રમતમાં પ્રયાણ કર્યું. તેઓના પપ્પા કિરીટભાઇના માર્ગદર્શનથી ૯ વર્ષની ઉંમરે શરુ કર્યું.
આપણી સોસાયટી પુરુષ ડોમીનેટડ હોવાનું જણાવી તેને રેસમાં કે બહાર હેરાન કરવી વગેરે વાતોથી જાણ કર્યા. તેઓને નાની ઉંમરથી સ્પિડ ક્વિનની પદવી પ્રાપ્ત થઇ... એ જણાવ્યું ..તેને કોંમપિટિશનમાં હરીફ ભાગ લેનારની વિકનેસ જાણી પોતાનું મનોબળ તથા કેવી રીતે એનો ઉપયોગ તેઓની સામે રેસમાં ઉપયોગ કરવાની વ્યૂહરચના કામમાં લગાડી... તેની ૧૦ વરસની ઉંમરે જે. કે ટાયરની હરીફાઈમાં ભાગ લઈ ઓલઓવર ઇન્ડિયામાં ૭મો નંબરે રહી એચીવમેનટ પ્રાપ્ત કર્યું... પછી અભ્યાસના ભોગ વગર આગળ પ્રયાણ કરતી ગઇ એ જણાવ્યું... હવે તેને ૨૦૧૭માં પ્રથમ વખત એક છોકરી યામાહાની ઇનટરનેશનલ કોંમપિટિશનના ઇનેંટમાં ભાગ લઈ ઇનામ પ્રાપ્ત કરીચુકી હતી. તેના વિચારો જાણી આનંદ થયોકે આ સર્વ સિદ્ધિ પાછળ એકજ “નિર્ધારિત ધ્યેય” “Firm Determination “... એના જીવનનાં સત્રધાર જ રહ્યું.... બીજું એકાગ્રતા એ પણ એના સિક્કાની બીજી બાજુ છે... રેસીંગ કાર ડ્રાઇવિંગ જે ૨૩૦ કિમિની સ્પીડ માટે મુખ્યત્વે એકાગ્રતા ખૂબજ જરુરી છે... તેને ધણીજ શુભેચ્છા સાથે સમય મર્યાદા સાથે ચિ. મીરાંનું વ્યક્તવય પૂર્ણ કર્યું...
કુમારભાઈ શાહનો પરિચય પિનકીબેન પટેલે આપ્યો... કુમારભાઈએ ૧૭ દેશોમાં બાઈકીંગ કર્યું છે... તેઓએ સિલક રુટ અપનાવ્યો હતો... તેઓ રાઈડ યોર ડ્રીમના ડાયરેકટર છે. તેઓ ધણી રેલીઓનું સુઆયોજન કરે છે... હવે વાતનો દોર તેઓએ કુમારભાઇને આપ્યો...
તેઓના વિચારો બાઈક રેલીમાં ભાગ લેવો તથા બાઈક પર મુંબઈ થી લંડન જવાનું એક સ્વપ્ન ૧૯૮૩માં વિચાર્યું હતું ... જીવનમાં નક્કી કરેલ વિચાર ધણી વખત વિચારો રહે છે... આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં ૧૯૯૬માં કલ્પનાને પાંખો આપી જે ... કે મોટરસાઇકલ પર સિલક રુટથી લંડન જવું... જે વિકટ રસ્તો હતો ... આવનાર તકલીફનો સામનો કરી ૨૦૧૩ પણ તેઓના જણાવ્યા પ્રમાણે ધણીજ મુશ્કેલી હોવા છતાં સાકાર ૨૦૧૩માં પૂર્ણ થયું ... એજ “ ડીટરમીનેશન “સાથે ધણાજ બીજાં નિર્ધારિત કરેલ રેલીનાં વિચારોને અમલમાં મૂક્યાં.. જીવનમાં આવેલ શારીરીક હાટઁની બીમારીમાં આવેલ ત્રણ અટેક આવ્યાં છતાં હિંમત હાર્યા વગર ધ્યેયને પૂર્ણ રુપે સાકાર કર્યું. તેઓએ બાઈક રેલીનું મક્કા સમાન એક જૂની કેફેને યાદ કરી “ એશ કેફે લંડનમાં ૧૯૩૮થી છે... ત્યાં માકઁ વિલસમોર યાદ કર્યો ... આ જર્ની ઓર્ડિનરી નથી ... વિકટ હોવા છતાં આત્મવિશ્વાસથીજ અનિશ્ચિતતાને હંમેશ તેઓ પડકારવું એજ જીવનનો ધ્યેય કાયમ રાખ્યો છે. સિલકરુટ જર્નીમાં ભાષાની તકલીફતો ખરીજ... જુદા જુદા દેશોમાં અનેક અનુભવો થયાં. તેઓએ બ્રેઈલ લીપીમાં અંધો માટે જુદા જુદા કાડઁ બનાવી અંધ માટે ૮ કાર રેલી યોજી છે. બલાઇંડ વેલફેર એસોસીએસન સાથે પણ જોડાયેલ છે. આજે હવે છોકરીઓ પણ ભાગ લઈ રહી છે. હિમાલયન કાર રેલી વિશ્વમાં વિખ્યાત છે. તેઓનું વ્યક્તવય પુરું થયા બાદ પ્રશ્નોતરીના ઉતર આપ્યાં પછી સમાપન કર્યું.
ત્યાર બાદ આભારવિધિ કરી ચાલો ફરી મળીશું... આવતા રવિવાર તા. ૧૧મી ઓકટોબર રાત્રે ૯ વાગે નવા વિષય સાથે “ કોવિડ અને શિક્ષણનું ભવિષ્ય “ પર પેનલની ચર્ચા થશે.
સંકલન - દિનેશ શાહ.
Mira began racing when she was nine years old. Her first race came after just 25 days of training as she competed in the 2010 JK Tyre National Rotax Max Championship in India. Later that year, she participated in her first international race at the Plus Yamaha SL International Challenge in Malaysia. She managed her first podiums and race wins in 2011, also winning the award for Best Improved Driver of the Year. Through consistent performances, she made her way to the JK Racing Championship 2014 to become the youngest Formula 4 girl driver. Continuing to improve every year, Mira became the Formula 4 Rookie Champion of the Year 2016 and was honoured by FMSCI, the governing body for motorsports in India, with the Outstanding Woman In Motorsports award. In 2017, she became the first Indian woman to race in the Euro JK series, one of the highest classes of Formula racing in India.
Mira has faced the typical Gender bias & stereotypes that Indian women face in sport. Where working out in the gym and developing muscles could make you manly or running and training in the sun could get you a tan and ruin the hope of finding a suitable partner.
Kumar Shah is a seasoned adventurer, publisher, and event manager based in Vadodara, Gujarat. With a passion for motorcycles and over 30 years of riding experience, he has explored more than 17 countries on his trusty bike. As the owner of RIDE YOUR DREAMS, he has organized and executed numerous successful motorsport events, including Motorcross, Blind Car Rally, and The Silk Odyssey. Kumar Shah is recognized as one of the pioneering Indians to have completed a remarkable journey from India to London twice, once on a motorcycle and another time by car. His unparalleled determination and love for exploration have led him to traverse the challenging Silk Route, less traveled by many. With a keen focus on creating exceptional experiences, Kumar designs his motorcycle tours to cater to the riders' preferences and ensures proper guidance throughout the journey. Through his travel company, he provides exhilarating road trips for adventure enthusiasts, offering them the opportunity to discover the world on two wheels.