હકારાત્મક અને નકારાત્મક પત્રકારત્વ

Speaker:

Krishnkant Unadkat

November 21, 2021

November 21, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event


Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટ નું વક્તવ્ય ખૂબ જ રસપ્રદ રહ્યું.

પત્રકારત્વ હકારાત્મક, નકારાત્મક કે વાસ્તવિક ? કેવા પ્રકારનું હોવું જોઈએ જેના વિવિધ પાસાઓ ની ચચો ની શરુઆત માં તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું કે પત્રકારત્વ વાસ્તવિક હોવું જરૂરી છે.

પત્રકારત્વ નો ઈતિહાસ માત્ર ૨૪૨ વર્ષ જૂનો છે, જેના શરુઆત ના વર્ષ તો સુસ્ત જ ગણવી શકાય. કે વખતે જળમાર્ગ દ્વારા વેપાર વાણિજ્ય થતા, એટલે મુખ્યત્વે આયાત નિકાસ ના સમાચાર છપાતા પૃથ્વી ને સમાજ તો હજારો વર્ષ થી છે પણ સમાચાર માધ્યમ અંગે કોઈએ વિચાર્યું નહીં કે એક આશ્ચર્ય છે. ઇતિહાસ કેટલાંક તબ્બકામાં થી પસાર થયો. રાજા રજવાડા ના જમાનામાં નગારું વગાડી ઢંઢેરો પીટવામાં આવતો પ્રજા ને માહિતગાર કરવામાં આવતી. ગામે ગામ ચોરા હોય, ત્યાં રાત્રે એકઠા ં થઇ ચચો વિચારણા થતી વાત ફેલાતી.

આઝાદી પહેલાં ગાંધીજી ની ચળવળ વિષે, કા્ંતિકારી ની પ્રવૃતિ વિષ, અંગ્રેજો ના જુલમ , પ્રજા પર નંખાતા કર વિષે મુખ્ય માહિતી અખબાર મા છાપવામાં આવતી. આઝાદી પછી દેશને વિકાસ ના પંથે વાળવાની સરકારી યોજનાઓ વિશે, ઔધોગિક ક્ષેત્ર નો વિકાસ ની માહિતી લોકો સુધી પહોંચાડવા પત્રકારત્વ એ મહત્વ ની કામગીરી બજાવી. જે વાસ્તવિકતા હતી તેને પ્રામાણિકપણે લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન થયાં આ એક હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો એમ કહી શકાય.

પછી કૌભાંડ પ્રકરણો, લાંચ, રુશ્વત, બળાત્કાર, ચોરી, સામાજિક દુષણો પણ અખબાર દ્વારા પ્રકાશિત થયા, નકારાત્મક પત્રકારત્વ હકારાત્મક પર હાવી થઈ ગયું. લોકો ને નકારાત્મક સમાચાર પ્રત્યે રસ વધારે જાગ્રત થયો, એટલે નકારાત્મક સમાચાર વધારે પીરસાવા લાગ્યા.

પછી તો ઘણાં માધ્યમ દ્વારા સમાચાર લોકો સમક્ષ વહેતા થયા . પહેલાં રેડિયો, દૂરદશેન ,ટીવી ની ન્યુઝ ચેનલ, ઈન્ટરનેટ, મોબાઇલ વિ. social media દ્વારા ઘણી માહિતી લોકો સુધી પયોપ્ત માત્રામાં પહોંચે છે.અખબારો સત્ય હકીકત બહાર લાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે, જેમાં બંને વાત આવે છે હકારાત્મક ને નકારાત્મક અભિગમવાળી પણ લોકો નું વલણ નકારાત્મક તરફ વિશેષ હોય છે. પણ લોકો જો હકારાત્મક સમાચાર પ્રત્યે રસ ધરાવે તો અખબાર તેવા સમાચારો ને પ્રાધાન્ય આપે .

અખબાર નું ચલણ ટીવી, મોબાઇલ ના જમાનામાં ઓછું જરુર થયું છે, પણ એક ચોક્કસ વર્ગ હજી પણ તેમા રસ ધરાવે છે. ઘણાં તબક્કામાં થી અખબાર પસાર થયા છે. લોકો ને આકષેવા નવા ક્લેવર ધારણ કયો છે. અખબાર નું ભાવિ શું? એ તો આવનારો યુગ નકકી કરશે.

ખૂબ ખૂબ આભાર કૃષ્ણકાંત ભાઇ .

ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો.

About Speaker

Krishnkant Unadkat

Writer, Author, Columnist, Exe. Editor “Sandesh Dainik”, Ahmedabad
Learn More

Krishnkant Unadkat

• B.Com,L.L.B Master of Journalism and Mass Communication.

• Presently working as an executive editor in Sandesh

• His running column “Chintan ni pale” in Sunday supplement of Sandesh is very very very popular.

• His another column Durbin is running in supplement of Wednesday and Extra Comment on current affairs in daily.

• He started his career in 1985 from his father’s own daily newspaper “Sharuat”

• He was performing as a editor in prestigious Dailies and Magazines like Jansatta, Chitralekha ,Samkalin, Abhiyan, Gujarat samachar and Sandesh.

• He was awarded for journalism by our very own honorable Prime Minister Narendra Modi at Sansad Bhavan.

• He was honored as “Sandhna Patrakarita Puraskar “by well known Ramkatha teller Shri Rameshbhai Oza.

• His 17 books are published - Chintan ni pale, Chintan ne chamkare, Chintan ne ajwade, Chintan rocks, Chintan24/7, Chintan strangi, Aha Chintan, Chintan Ahesas, Chintan classic, Chintan Zindagi, Chintan dil se, Chintan quotes, Chintan stories, Aame saamne tatha Durbin, Jaano ane maano Durbin, Durbin ja ni va li pi na ra

• His column on Human emotions Chintan ni pale is very popular amongst readers.

• Recently his two books named “Chintan Quote” and “Chintan Stories “ were released by well known shri Ram story teller Shri Rameshbhai Oza and socialist Govind Dholakiya.