ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત ઇશ્કે એ સાયન્સ વક્તવ્ય ના વક્તા ઉત્સવ પરમારે વિજ્ઞાનની દુનિયાની રોચક સફર કરાવી. વિજ્ઞાન જેવા વિષય ને નાની નાની વાતો થી રસમય બનાવ્યો.
આપણી આસપાસની દુનિયા ને સમજવા , જાણવાની પ્રક્રિયા થી આપણ ને દુનિયા પ્રત્યે પ્રેમ થતો જાય છે . તેમાં ઉંડા ઊતરતા એકરૂપ થતા જઇએ છીએ . તેમાંથી જે જ્ઞાન ઉપલબ્ધ થાય છે, તે વિજ્ઞાન જ છે. આખા બ્રહ્માંડ માં આવેલા સૂ્ર્ય, ચંદ્ર, તારા, ગ્રહો નું અવલોકન આપણને જિજ્ઞાસા વૃત્તિ તરફ દોરી જાય, તેમાંથી થયેલી શોધ તે વિજ્ઞાન પર ઉદ્દભવેલા પ્રેમ થકી જ શક્ય છે.
પુરાણકાળમાં સૂર્ય ગ્રહણ ની પ્રક્રિયા ને પરીકથા સાથે સાંકળી લેવામાં આવી હતી. વિજ્ઞાન તે સમયે લોકો જાણતા નહતા, પછી આવું કેમ થાય તે પર ઉદ્દભવેલા પ્રશ્નથી સૂ્ર્ય ને પૃથ્વી વચ્ચે ચન્દ્ર પ્રદક્ષિણા કરતા વચ્ચે આવે ત્યારે થાય , તે સમજાયું . આવી ઘણી આપણી આસપાસ ની ઘટના ઓ વિજ્ઞાન પર આધારિત છે એટલે વિજ્ઞાન પરત્વે રસ કેળવવો જોઈએ.
વિજ્ઞાન ને લોકો જાણતા થયા એટલે ગણતરી માટે ગણિત ની જરુર પડી . ગણિતમાં શૂન્ય ની શોધ વિશ્વ ને ભારતે દુનિયાને અર્પણ કરેલી શ્રેષ્ઠ શોધ છે, તેનાની ગણતરી ખૂબ આસાન થઈ ગઈ.
વેપાર વાણિજ્ય માં ગણિત ની શોધ થી ઘણાં ફાયદા થયા. ભારત પુરાણ કાળ થી દુનિયા ના દેશો સાથે વેપાર કરતું હતું. તે જમાનામાં advanced technology ભારત પાસે હતી. ધોળાવીરા ની સંસ્કૃતિ તેનું ઉદાહરણ છે લોથલ જેવા બંદરો ધમધમતા હતા. ધોળાવીરા શહેરનીબાંધણી લોખંડ ને વીજળી વગર થઈ હતી તે વૈજ્ઞાનિક કૌશ્લ્યનો ઉત્તમ નમૂનો કહેવાય. શહેરમાં જળસંચય કરવાની અદ્દભૂત વ્યવસ્થા હતી.
આપણું જીવન સાયન્સ અને ગણિત પર જ ટકેલું છે. રોજબરોજ ની જરુઆતો, સગવડો સાયન્સ ને જ આભારી છે. પુરાણકાળથી સંશોધકો સંશોધન કરતા ગયા ને કાળક્રમે અદ્યતન આવિષ્કાર પર આજે જગત ટકેલું છે. પ્રાચીન ભારત માં ઋષિ મુનિઓની સર્જનાત્મક શક્તિ થી વિજ્ઞાનના પાયામાં તેમનું યોગદાન રહ્યું હશે એવું જરુર કહી શકાય. બાળપણ થી જ માણસમાં જિજ્ઞાસાવૃતિ રહેલી છે, તે જ વિસ્મયતાનો ઉકેલ એટલે નવી શોધ .
ખૂબ સરસ ઉત્સવભાઈ આપે આપેલ શિર્ષક ઇશ્ક એ સાયન્સ આપના વક્તવ્યે સાર્થક કર્યું. ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ આભાર કોકિલાબહેન અને પરિવારના સભ્યો નો
Deputy Director (News) in Doordarshan Ministry of Information & Broadacasting
• B.Pharm(2012) from Arihant School of Pharmacy Ahmedabad with Distinction Hobbies and Area of Interest : Writing ,Reading, Wildlife,Birdwatching, Photography, Science, Performing and Visual Arts Current Work Profile (In brief)
• Indian Information Service Batch of 2015 (Civil Services Exam 2014)
• Posted as Deputy Director (News) at RNU ahmedabad for DD Girnar channel
• Senior Time Scale Grade, PB 3- 15,600-39,100, Grade Pay 6600, Level 11 of New Pay Matrix)
• Currently working as Deputy Director (News) in Doordarshan Ministry of Information & Broadacasting
• Current work profile includes Management, Administration and Editorial Responsibilities for Regional News Unit of Doordarshan for entire Gujarat.
• Currently Hosting current affairs based TV show “Aapda Mudda , Aapdi Vaat” on DD Girnar. Show has completed more than 100 episodes till date. Brief History
• Part of National Media Team while Prime Minister Visited Bahrain in August 2019
• Accompanied Vice President Shri Vankaiah Naidu on his maiden overseas visit to South and Central America in 2018
• Represented Indian Information Service 2015 batch to the Hon’be Former President of India Shri Pranav Mukharjee in 2016
• Published review paper in Asian Pacific Journal of Tropical Biomedicine on Therapeutic potential of snake venom in cancer therapy: Current perspectives in February 2013
• During my training took wide range of exposure and visited sensitive regions like Manipur,Chhatisgarh and Kashmir.
• Used to write weekly column “The Coffeehouse” for 5 years in Gandhinagar Samachar
• Wrote Script for drama ‘Ek Navi Sharu..Vaat’ , which got servral awards including Best Young Writer Award from Guj Sangeet Natak Akademi
• I used to work as resource person with Forest department in Nature Education Camps during college days
• Public Speaking at Various Educational-Social-Government-Literary-Cultural Institutions on variety of subjects
• Delivered Public Lecture in Navsari on “Hind Swaraj” and Gandhiyan Philosophy
• Delivered Public Lecture at Gujarat Sahitya Parishad on Kavi Narmad’s Autobiography “Mari Haqeekat”
• Participated in Academic level Pharma Conferences as a guest speaker in Gujarat and also associated with various Academic Institutions
• Won several awards in school and college competitions like Quiz, Elocution, Declamation, Poetry-Prose writing.
• Learnt French language at Gujarat Vidyapeeth