Speaker:

Vithaldas Ukani

February 20, 2022

February 20, 2022

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event


Summary

જરાતી સાહિત્ય ફોરમ  દ્વારા આયોજીત વક્તવ્ય ના વક્તા વિઠ્ઠલદાસ ઉકાણી એ ગહન વિષય ને સરળતાથી સમજાવ્યો. તેમણે તો ગીતા પચાવેલી છે એમ કહી શકાય , પણ એક કલાક મા કૃષ્ણ ને તેમના વક્તવ્ય થી તો ઓળખવાનું કે ગીતા સાર સમજવાનું તો અતિ કઠિન , પણ સામાન્ય બુદ્ધિ થી કંઈક  સમજાયુ તે આલેખવાનો   નમ્ પ્રયાસ કયો છે .
                                             
કૃષ્ણને જ્યારે ઓળખવાના હોય ત્યારે ભારતીય સંસ્કૃતિ પર નજર નાખવી પડે. આપણા ચાર વેદો, ઉપનિષદ, મહાકાવ્યો રામાયણ અને મહાભારત .  ભગવત ગીતા દ્વારા   કૃષ્ણ નો સંદેશ સમ્રગ માનવ જાતિ માટે હતો, છે અને રહેશે.ભગવદ્ગીતા માં સ્પષ્ટ પણે સમજાવ્યું છે કે પ્રકૃતિ ના વિભિન્ન ગુણો પ્રમાણે ત્રણ પ્રકારના કમે હોય છે . સાત્વિક, રજોગુણી તથા તમોગુણી કમે . આપણે ભગવદ્ગીતા ના ઉપદેશો સમજી , જીવનમાં અપનાવીશું તો, આપણું જીવન શુધ્ધ થઈ ગંતવ્ય નેપામી શકીશુ.
                           
કૃષ્ણ કોઈ સામાન્ય પુરુષ નહતા, પૂણે પુરુષોત્તમ સિદ્ધ પુરુષ હતા . ભાગવત ના નાયક કૃષ્ણ  તેમની બાળલીલા, રાસલીલા નેરસમય જીવન દ્વારા જીવનસંદેશ પ્રદાન કરે છે.કારાવાસમાં  દેવકી નંદન  તરીકે જન્મી  ગોકુળ મા જશોદા  ના નટખટ લાલા  તરીકે લાલન પાલન થવું, એ પણ એમની લીલા નો ભાગ કહી શકાય.એમની લીલાઓ બનેલી ઘટના, હકીકત  હતી, જે દ્વારા આસુરી વૃત્તિ ને નાથવાનો સંદેશ આપે છે. સનાતન આનંદ , પ્રેમભાવ તેમની વૃંદાવનની રાસલીલા પ્રદશિેત કરે છે. પુતના,બકાસૂર જેવા અસુરોનો નાશ નીડરતા , સાહસિક જેવા ગુણો નું આરોપણ કરવાનો સંદેશ આપે છે. મા જશોદાને બ્રહ્મમાંડ ના દશેન કરાવવા ખાંડણિયા સાથે બંધાવવું  એ પણ એમની એક લીલાનો ભાગ જે માતા ને નિશ્ચિત કરવા જ ભજવેલી.  કામદેવ ને નાથવાના પ્રસંગ આપણને વાસના પર વિજય કેળવવાનો સંદેશ આપી આપણને કૃતાર્થ કર્યા છે.
 
કંઈ કેટલી બાળલીલા સમાજ ને ઉત્તમ જ્ઞાનસંદેશ માટે જ કરી હતી એવું ગહનતામા જતા જણાય છે.
                       
યુવાની મા ડગ માંડતા મથુરા ગમન, મામા કંસ નો વધ કરી, પ્રજાને નિદેયી રાજા કંસ થી મુક્ત કરી. જરાસંઘ જેવા બળવાન રાજા ના હુમલા કૃષ્ણ ને મારવા મથુરા પર થવા લાગ્યા, ત્યારે મથુરાની નિર્દોષ પ્રજા ને બચાવવા દૂરપશ્ચિમ મા દ્વારકા નગરી વસાવી  ગૃહસ્થા ધમે બજાવે છે.  રણ છોડીને ભાગ્યા તેથી રણછોડ કહેવાયા  . મહાભારત ની કથા મા તેમનું મુત્સદ્દી પણુ, પરિપક્વતા સાથે જવાબદારીવાળો ભાગ ભજવ્યો છે. દ્રૌપદી સ્વંયવર,ઈન્દપ્રસ્થની  સ્થાપના, રાજસૂય યજ્ઞ, શિશુપાલ વધ, સુભદ્રાહરણ। વિ.  કોરવો ને પાંડવો ની આસપાસ બનતી બધી ઘટના મા મહત્વનું તેમનું યોગદાન રહ્યું છે.
                                         
મહાભારતના યુદ્ધ પહેલા અજેુન ને આપેલ ગીતા જ્ઞાન  એ સમાજને આપેલ સંદેશ જે સનાતન છે, શાશ્વત છે, અજેુન તો માત્ર માધ્યમ છે  . ગીતા ના અઢાર અધ્યાય ભગવાનના મુખકમળમાંથી ઉદ્દભવેલી વાણી છે. મનુષ્ય માત્ર તેનું નિયમિત વાંચન તથા શ્રવણ કરે તો  સાંસારિક દુ:ખો થી પર બંને છે. દરેક સમસ્યા નો ઉકેલ શ્રીમદ્ ભગવત ગીતામાં છે.આ વતેમાન યુગમાં  એક શાસ્ત્ર, એક ધમે  એટલે કૃષ્ણ નું શરણ એટલે ભગવદ્ગીતા .સમ્રગ વૈદિક ગ્રંથો નો નિચોડ છે, ખાસ તો એટલા માટે કે પૂણે પુરુષોત્તમ પરમેશ્વર કહેલી વાણી છે.
                                           
એકં શાસ્ત્રં દેવકી પુત્ર ગીતમ્
એકો દેવો દેવકીપુત્ર એવ।  
એકો મસ્ત્રસ્તસ્ય નામાનિ યાનિ।  
કમોપ્ય્ એકં તસ્ય દેવસ્ય સેવા ।।
     
               
વિઠ્ઠલ ભાઈ આપે  તો કૃષ્ણ  ને ગીતા સંદેશ વિશે જે વક્તવ્ય  આપ્યું , તે સમજવા તો અમે એવા એકધ્યાન થયા , ભાવાવસ્થા અનુભવી. ફરી ક્યારેક આપની વાણી દ્વારા કૃષ્ણ ને ઓળખીશું . કલાકની સમય મયોદામા દરેક અધ્યાય નો સંદેશ તો ક્યાંથી સમજાય . આપનો ખૂબ ખૂબ આભાર
                     
કોકિલા બહેન અને તેમની ટીમનો આભાર

About Speaker

Vithaldas Ukani

Author, writer, Vasu Healthcare : Founder Chairman
Learn More

Vithaldas Ukani

Educational Qualification : D. Pharm (Gujarat University), Vaidacharya (Delhi), Ayurvedaratna (Prayag)

Experience :
• More than 50 years of Rich experience in Ayurveda and Business development
• A Successful entrepreneur and a visionary leader
• Brilliant Trainer and coach on Business development, Self and Spiritual development
• Had been Advisor & Consultant in many Ayurvedic & Herbal Industries for Overall project Development and Marketing.
• Active advisor in Gujarat Ayurved Aushadh Manufacturers’Asso., Ahmedabad
• Successful Promotion/Establishment of Four Companies

Institutional affiliations as guest speaker :
• Ahmedabad Management Association(1988)
• Kutch Saurashtra Productivity Council (Rajkot since 1990)
• Rajkot Management Association (Rajkot since 1990)
• Visiting faculty:
• B.B.A.Colleges ( of Various Universities)
• Centre for Entrepreneurship Development-Gujarat

Member :
• The All India Management Association, New Delhi
• Baroda Management Association, Baroda.
• International Society for Krishna Consciousness (ISCON)
• Gujarat Board of Ayurved & Unani Systems of Medicines,
• The British Herbal Medicine Association, London

Social activities rendered to :
• Vasu Foundation, Vadodara
• Sampurna Jeevan Trust, Vadodara
• Shree Kadva Patel Seva Samaj, Vadodara
• Institute of Ayurvedic Medicinal Plant Science, Jamnagar

Publication :
• Ayurvedic Drug Manufacturers Association, Mumbai
• Soccessful writer / author of many Gujarati titles on spirituality and self-development

Hobbies :
• Reading good meaningful books, study of the Indian
Management System, Social Deeds and Human Resources Development, Organizing Religious & Educational Seminars, Pilgrimage tours, Interested & aptitude for working for Indian System of Treatment and Research & Development work.

Active Association :
• Actively Associated with many social and spiritual organizationS
• Actively associated with Senior citizen club Vadodara
• Actively associated with various NGOs like Hari seva trust,
• Mahavir International and Sh. Maruti Jeevan Jyot trust involved in Health and Education activities for the deprived