કહત કાર્ટૂન...: આદિથી એ.આઈ.સુધી

Speaker:

Biren Kothari

July 21, 2024

July 21, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો#. 212. તા-21-7-2024                         

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા બિરેન કોઠારી. તેમણે કાર્ટુનની દુનિયાની અજબગજબની વાતો કરી. 

                    

કહત કાર્ટુન એટલેકાર્ટુન જ તેની વાત કહેશે, આપણે માત્રસાંભળવાનું.  કાર્ટુન એટલે સામાન્યરીતે વ્યંગચિત્ર કે ઠઠ્ઠાચિત્ર જેવો શબ્દ ચલણમાં છે. કાર્ટુન મુખ્યત્વે પડદા પર એનિમેટેડ સ્વરૂપે જોવા મળે છે. કાર્ટુનને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છેપોકેટ કાર્ટુન અથવા ગેગ કાર્ટનને એડિટોરિયલ કાર્ટુન. પોકેટ કાર્ટુન એટલે અખબારોમાં રોજે રોજ પ્રકાશિત થતાએક કોલમના કદને ગેગ અથવા પોકેટકાર્ટુન કહેવાય તેમાં વ્યંગને બદલે હાસ્ય કેન્દ્ર સ્થાને હોય . એડિટોરિયલ કાર્ટુનએટલે રાજકીય સાંપ્રતપ્રવાહો પર વ્યંગકેકટાક્ષ કરવામાં આવે છે. 

                               

કોઇપણ વિષય પરકાર્ટુન બનાવી શકાય , એની કોઇ સીમા નથી. આદિ થી  એ. આઇ.સુધી.કાર્ટુનનો ઇતિહાસ બહુ જૂનો નથી . 1754માં પહેલુંકાર્ટુન કહેવાયું. ત્યારબાદ 1841માં બ્રિટનના પંચ મેગેઝીનમાં કાર્ટુન  શબ્દ વપરાતો થયો.  તેને illustrated jokes કહી શકાય . 1843 થી તે કળા વિકસતીગઇ. 

              

કાર્ટુનનીવ્યાખ્યામાં એમ કહી શકાય કે દ્રશ્ય માધ્યમને દર્શાવવા લખાણ એટલું જ હોવું જોઇએ કેતેનું પૂરક હોય . મુખ્યત્વે visual કાર્ટુન ને તેમાંતર્ક (logic) નો અભાવ હોય.  જેટલો અભાવ વધારે એટલી value વધારે. પાષાણ યુગથી તબ્બકાવાર કાર્ટુન કળામાં આદિમાનવમાંથી. અત્યારનો માનવ ચિત્રિત કરવામાં આવ્યો. આદિ માનવ જે ચાર પગે ચાલતોહતો તેને સાત તબ્બકામાંથી પસાર કરી આજનો 

આધુનિક માનવબનાવવામાં આવ્યો. આદિમાનવ ને ડાયનાસોરને સાથે ચિત્રિત કરવામાં આવ્યા જેમાં logic નો સદંતર અભાવ હતો. 

                         

બિરેનભાઇએ કહતકાર્ટુનનું જે શિર્ષક આપ્યું હતું,  તેને માટેકાર્ટુન દ્વારા સુંદર રીતે Presentation દર્શાવ્યું. સૌ પ્રથમ તો ઇશ્વરે કરેલ સૃષ્ટિનું સર્જન, ગ્રહોનુંઅસ્તિત્વ, આદમ ને ઇવ ની વાત દ્વારા આજના જમાનાને લાગતી સાંપ્રત સમસ્યા, ડાયનાસોર કેવી રીતે નાશ પામ્યા તે વ્યંગ તો smoking પર સુંદર રીતે દર્શાવ્યો છે. લાંબા વાળવાળા હાથી આજનાવાળ વગરના કેવી રીતે થયા, આદિ માનવ બે પગે ચાલતો ને ચાર પગે ચાલતા એટલે બેપેઢીનો ભેદ માત્ર ચિત્રથી દર્શાવવું તે તો કાર્ટુનિસ્ટની કાબેલિયતને દાદ દેવી પડે. અગ્નિની શોધ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કારણભૂત , પૈંડાની શોધ, માનવી ગુફામાંરહેતો થયો, તે primitive man ની લાક્ષણિકતાચિત્રો દ્વારા માર્મિક વ્યંગના કાર્ટુન ખરેખર વિચારતા કરી મૂકે તેવા હતા. 

                           

વૈજ્ઞાનિકસંશોધનના કાર્ટુનમાં મુખ્યત્વે બલ્બની શોધ, ડાર્વિનનોઉત્ક્રાંતિવાદ, ન્યુટનની ગુરુત્વાકર્ષણ નીશોધ, ક્ષ-કિરણોની શોધ, આઇન્સટાઇન નોસાપેક્ષવાદ, ટેલિફોનની શોધ ના કાર્ટુન માત્ર ચિત્રના માધ્યમ દ્રારા કહેવાતી વાત કહત કાર્ટુન શિર્ષકનીસાર્થકતા પૂરવાર કરે છે. 

                         

આજનો કેસલેસ યુગ, પર્યાવરણની સમસ્યા, એલિયનનું પૃથ્વીપર આવવું  જેવાં દરેક વિષય કાર્ટુન કળાએ આવરી લીધા છે. બિરેનભાઇનો આજે presentation દર્શાવવાનો મુખ્ય હેતુ આ કળાને મહત્વ આપવાનો હતો. જ્યાંસુધી તેની ભાષા સમજી ના શકીએ ને તેમાં રહેલા વ્યંગને ના સમજીએ ત્યાં સુધી તેનેમાણી ના શકાય . વધુ સમજવા માટે તો તેમના વક્તવ્યને માણવું પડે. 

                

આપનો ખૂબ ખૂબઆભાર બિરેનભાઇ પકડ ધરાવતા વક્તવ્ય બદલ . 

 

કોકિલા બહેન નેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                       —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Biren Kothari

Biographer, Translator, Compilter and Blogger
Learn More

Biren Kothari

Residing at Vadodara since 25 years, Biren Kohari is a full time biographer- translator-compiler-blogger. Born on 6th April, 1965 at Mahemdavad (Dist. Kheda, Gujarat), he studied Diploma in Chemical Engg, and served in the Petrochemical Sector for 22 years. He switched over his field and became a full time writer-biographer from 2007.

He has undertaken various biographical- documentation projects independently as well as with well known litterateur Rajnikumar Pandya.

He has varied interest e.g. Vintage film music, Arts, Cartoons as well as visual humour. His talk on ‘Gandhi in cartoons’ is a unique one in which he introduces cartoons featuring Gandhiji spanning over a century. His blog ‘Palette’ has various interesting contents.


He is co-compiler of an unusual six monthly ‘Saarthak Jalso’ (સાર્થક જલસો). His younger brother Urvish Kothari is well known journalist. His family includes wife Kamini, daughter Shachi and son Ishan.

Complete list of his books can be seen on his blog here:

Bolg : https://birenkothari.blogspot.com/