ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ

Speaker:

Preeti Jariwala

February 21, 2021

February 21, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Let's listen in Dr. Preeti Jariwala's word and voice.








Summary

નમસ્તે.

"જીવન ના રોવાને માટે

હસતા જાવું જીવન વાટે "

આ સૂત્રને પ્રીતિબેન જરીવાલાએ

G S Fના સ્ટેજ ઉપર આવીને સમજાવી ગયાં. Be happy to make happy એ બીજાને હસાવવાની ચાવી છે. આમ ગુજરાતી સાહિત્યનો હાસ્યરસ ઈતિહાસ ભણાવી ગયા.

સાચેજ રમૂજ એક એવું tool છે કે એના ઉપયોગથી અઘરી અને ભારેખમ વાત સહજતાથી કહેવાય છે.

બાળકોને વઢવા કરતા હાસ્યરસનું ઓઈલીંગ વાપરવાથી સમજણ અને સંબંધો ઘનિષ્ઠ થાય છે.

આ જ્ઞાાન ધરાવતી વ્યક્તિ એટલે કે આપણા પ્રીતિબેન સારા observer હોય છે. સમય સૂચકતા વાપરીને સામાવાળાની ખુશી અથવા આધિ, વ્યાધિ અને ઉપાધિ સરળતાથી સમજી શકે છે. હાજર જવાબી અને મજાકીયા સ્વભાવને કારણે પોતાના ઉપર હસીને આપણાં ઉપર ઊંડી છાપ મૂકે છે.

આ હકારાત્મક રસ આપણને આપણા કુટુંબ અને મિત્રમંડળમાં મૈત્રીભર્યું ખુશનુમા વાતાવરણ સર્જાવવામાં મદદ રૂપ થાય છે.

છેલ્લે આજકાલ નોકરીની application હોય કે ડેટિંગની adverts હોય GSOH (good sense of humor) ઉપર ભાર મુકવામા આવે છે.

તો ચાલો આ વણખેડાયેલા વિસ્તારને ખેડીએ અને આપણાં વ્યવહારમાં હાસ્યરસને મહત્વ આપીએ.

ભારતી પંકજ વોરા


About Speaker

Preeti Jariwala

Aurvedic Doctor, writer, actor
Learn More

Preeti Jariwala

Ayurvedic Doctor by Profession. Practicing since last 35 yrs. in Vile Parle west, Mumbai.

Passion for acting & literature. Published 4 books.

1. Bilipatra- Collection of 12 short stories, 12 poems & 12 essays

2. Madhyaane Surya - Collection of Memoirs Received Vadilal Dagali Lalit Nibanth Pratham Puraskar by Maharashtra Rajya Gujarati Sahitya Academy

3. Hu to Aavu Nahi Karu - Children's play - Received 4 awards - 1.Gujarat Sahitya Academy- Shreshtha Balnatak Pratham Puraskar.

4. E Lokoni Duniya - Kishor Laghunaval (Teenage Novel)

Pragji Dosa Shreshtha Balnatak Dvitiya Puraskar by Maharashtra Rajya Gujarati Sahitya

Academy-3. Balsahitya Academy Kanchan Rashmin Shreshtha Balsahitya Puraskar

Sahitya Sansad Balnatak Lekhan Spardha Chadravadan Mehta Pratham Puraskar

Published Hasyanibandh in two Hasya Sangrahs - 'Hasyahillol' & 'Haiyu Hase Harnish' published by Sahitya Sansad.

Acted in Gujarati Feature film 'Gunsundarino Gharsansar' directed by Shree Govindbhai Saraiya.

Received First Prize for Digital International Monologue Competition Lockdown 20 - 20 organised by Bhartiya Vidya Bhavan Kalakendra.

President of Gujarati Literary Women's Association 'Lekhini' . Co-editor of quarterly Literary magazine 'Lekhini' for last 1O years