૧૧મી ઓકટોબર ૨૦૨૦
કોવીડ અને શિક્ષણનું ભવિષ્ય
ચોકસી ફાઉંડેશનના નેજા હેઠળ ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા , આજે ૧૯મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી
આગળ ફરતાે જાય એમ ... એમ મારી આસ્થા પણ પ્રભુને ચરણે મારા દ્વારા કરાતી માળાની જેમ મણકા આગળ ફરતાં જતાં જાય એમ .. એમ શ્રધા પ્રબળ તથા ધ્યાન કેન્દ્રિત થતું જાય એજ પ્રમાણે મારી પણ ગુજરાતી સાહિત્ય ફોરમના દરેકે દરેક કાર્યક્રમ દિન પ્રતિદિન ઉત્સાહબેવડાતો જાય છે સાથે સાથે સભ્યોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વઘારો થતોજ રહે છે એનો આનંદ પણ અનેરો છે.
આજનો વિષય “કોવિડ અને શિક્ષણનું ભવિષ્ય“ ના વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેનાર ડો. નિમિષાબેન રાવલ (યુએસએ), જયંતિલાલ તન્ના (યુકે ) તથા ડો. દક્ષાબેન માવદિયા ( ભારત ) વ્યાખ્યાનના વિશેષ વક્તાઓ હતાં.
આજેના મોડરેટર( મધ્યસ્થી) “ચોકસી ફાઉંડેશનના” કો - ફાઉન્ડર ભાઈશ્રી કૌશલભાઈ ચોકસીએ સુકાન સંભાળ્યું...
તેઓએ પોતાનો પરિચય આપતાં જણાવ્યું કે તેઓ સ્ટારટપ બિઝનેશમાં છે. તેઓએ જણાવચુંકે કોવડ આવવાની સાથે ઝુમ મિટિંગસને વેગ મળ્યો... તેઓ ૨૦૧૧ની ઝુમ વાપરે છે પણ એડોપસન બહુંજ ધીમું છે. તેઓએ ત્રણે વક્તાઓ જેઓ ચર્ચામાં ભાગ લેનારાનો પરિચય આપ્યો. આ કોવિદકાળમાં એજયુકેશનના પ્રવાહઓને વેગ મળશે.
• ડીજીટલાઈઝ ને વેગ મળશે.
• એજયુકેશનને નવો ટ્રેનડ મળશે.
• શિક્ષણને એકંદર વ્યક્તિગત કરો
રોજગાર આધારિત શિક્ષણની તાતી જરુર છે. હાઈબ્રીડ મોડેલ વધુ તથ્ય આધાર પર ભાર આપવો.
ડો. નિમિષાબેન રાવલ (યુએસએ) હવે વધુ સમય ન લેતાં તેઓએ તેમનો પરિચય આપ્યો. તેઓનું ભણતર વડોદરા ખાતે પુરુ કરી માર્કેટિંગમાં આેનલાઇન ભણતર પુરુ કર્યું. લિડરશીપમાં પીએચડી કર્યું.
કોવિડમાં અણધારી આફત શરુ થઈ...વિદ્યાર્થીઓની પાસે પૈસા ન હોવાથી લપેટોપ, કોમ્પ્યુટર ન હોવાથી ઓનલાઈન ભણવામા પડતી તકલીફોની વાત કરી.. જેઓ બોર્ડ ( પાટિયું) પર જલદીથી શીખી લઈ શકતાં હોય છે... દરેકની શીખવાની રીત જુદી હોય છે. ધણા વિદ્યાર્થીઓને ઓન લાઇનમાં લોગ ઇન કરતાં પણ આવડતું નથી હોતું. ફક્ત સમયે જ આ પડકારને પહોંચી શકશે કે નહીં એ બતાવશે.
જયંતિલાલ તન્ના (યુકે ) : તેઓ નૈરોબીમાં જનમ્યા... બીએડ -યુકે કર્યું . ૨૦૧૫માં ગુજરાતી શાળાની સ્થાપના કરી અને હાલમાં ભણતરમાં આગળ એડવાઈઝર થયાં.તેઓ ગુજરાતી સ્કૂલ ચલાવી રહ્યા છે. વોલિનટીયર તરીકે ભૂજ તથા બેંગલોરમાં સ્કૂલમાં કાર્ય કર્યું. યુકેમાં કોવિડના હિસાબે સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ખબર લેવી તેઓને જરુરત મુજબ સાયકોલોજીકલ સહાય કરવી. તેઓ પ્રમાણે અસમાનતા હંમેશ રહેશેજ હોંશીયાર અને એવરેજ ... જેથી ધણી ચેલેંજ રહેશે.
ડો. દક્ષાબેન માવદિયા (ભારત) : તેઓ ડિગ્રીઓ ... મને લાગે છે તેમનો ભણવા માટેનો લગાવ બીએ થી લઈ પીએચડી,
હિન્દીમાં પણ ડિગ્રીઓ મેળવી.. તેઓ વનિતા વિશ્રામમાં સ્કૂલમાં ભણ્યા બાદ ભવનસ કોલેજમાં ડિગ્રી પ્રાપ્ત કરી... વકતૃત્વ કળામાં ધણાજ આગવી કળાથી પોતાનું સ્થાને હાંસલ કર્યું. “એમ ફિલ ” ગુજરાતી ભાષામાં હાસંલ કર્યું. ગુજરાતી ભાષામાં તેઓનો ટહુકો વાગ્યો.. તેઓએ સુંદર વાત કહી. ... શિક્ષણ એટલે કેળવણી અને ભણતર પણ ફરક ભણતર અને ગણતરનો છે. બીજી સુંદર વાત કહી “માનવ વર્તનમાં પરિવર્તન લાવવું એને વિકાસ યાત્રા છે.” ... To draw act એને “એજયુકેશન નામ કહેવાય... કેળવણી એ ઉપચારિક અઔપચારિક શિક્ષણ વાત છે. ભણતર ઓનલાઈનના ફાયદા- ગેરફાયદા છે... ટેકનોલોજીથી અવંચિંત ન રહેવું જોઈએ...
તેઓએ સામાજિક રીતે વિચારીએ માતાપિતાની જવાબદારીમાં આર્થિક તંગી પણ ભાગ ભજવે છે. બીજી વાત કહી બાળકોમાં પરિવર્તનનો ગાળો ૧૩ થી ૧૯ વરસ છે જે માતાપિતાએ હલ કરવું બહુજ મુશ્કેલ છે. કિશોરાવયક (teenager) ને વારી રીતે સારસંભાળ રાખવા માટે એનો સુંદર ઉપાય બતાવ્યા...
• તેઓને પ્રોત્સાહન આપવું
• તેઓને હમેંશ ટેકો આપનો
• તેઓને મદદરુપ થવું
• કાળજી રાખવી...
જ્યારે જોરદાર પવનમાં નાના છોડ ફરીથી પાછાં પોતાની સ્થિતિમાં પાછા ફરે છે જ્યારે તોતિંગ વૃક્ષ તુટી જશે. બસ એજ રીતે “ટીન એજર” ને સાચવીને સ્થિતિમાંથી બહાર આવી જવાશે.
પાછાં ફરી ડો.નિમિષાબેન રાવલ : લગભગ ૧૮૦ દિવસ ભણવાના હોય એમાં ઓનલાઇન શિક્ષણ જૂદુજ હોય છે. વિષયો પહેલેથી રેકોરડ કરેલ હોય છે. કોલેજમાં ભણવું અને શીખવું એ બન્ને જુદા છે.
જયંતિલાલ તન્ના (યુકે ) : યુકેમાં કોવિડની અસર હોવા છતાં સ્કૂલો કોલેજ ખુલી ગઇ છે... પણ ધણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગૃપ જૂદા જૂદા કલાસમાં જાય કલર કોડ જુદા રાખે. તેઓએ બબલમાં જ રહેવું ... ટાઈમના બે જુદા બેચ પ્રમાણે હાઈબ્રીડ ભણાવવાનું ચાલુ થઈ ગયું છે. તેઓએ ત્યાં ગુજરાતી ઇંગ્લિશના લેખો સાથે મળતાં નથી ભાષાંતર કે ડિરશનેરી જલદીથી મળતી નથી... ( તેઓને જણાવવાનું કે જમનાબાઈ સ્કૂલના એચઓડી - રેખાબેનને વાત કરશોતો તમારો પ્રોબલમ ઉકેલાઈ જશે)
ડો. દક્ષાબેન માવદિયા (ભારત) : છેલ્લે તેઓએ આપણી સરકાર તરફથી એજયુકેશન માટે આજે ધણી બધી યોજનાઓને સાકાર આપ્યો છે. જે આપણો વિષય ન હોવાથી આપણા ધ્યાનમાં નથી આવી, પણ જાણી આનંદ થયો.. થેંકસ ડો. દક્ષાબેન. માતૃભાષામાં શિક્ષણ ૨૦ વરસ પહેલાં શરુ કરવાંની જરુરત હતી. તેઓએ જણાવ્યું કે “ જેનાથી મહેક આવે એજ ભાષા છે” બાળકો સુધી પહોંચડાવાની ખાસ જરુર છે. આપણી પાસે ગુજરાતી ભાષાની સમૃધી છે ... આપણી પાસે ભાષાનેા વારસો છે પણ આપણી પાસે ચાવી નથી... આપણે હવે આ અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવવાની ખાસ જરુરી છે. એ માટે લઘુતાની ગ્રંથિમાં રહેવાની જરુર નથી. બીજી પણ સુંદર વાત કહી આપણી પાસે બે ખાણો છે.... પુસ્તકો તથા વાણી ...કહેવાય છેકે ભાષા માટેનો પ્રેમજ કૃતિનું સર્જન કરે છે. માતૃભાષામાં સાતત્ય હોયતો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો કૌશલભાઈએ આભાર વિધિ કરી ... કોકિલાબેને આવતા રવિવાર તા. ૧૮મી ઓકટોબર રાત્રે ૯ વાગે મળીશું ... ફરી એક નવા વિષય સાથે “ભારતીય સંસ્કૃતિમાં સંગીતનો અર્થ અને તેનું શ્રેષ્ઠત્વ “ પર માહિતી મળશે.
શુભેચ્છક : દિનેશ શાહ
Jayantbhai is a retired mathematics teacher, school improvement adviser, school inspector and teacher trainer. He taught in several high schools and worked as an education adviser for Hounslow and Slough local authorities. He was also the Head teacher of a very popular Gujarati school for several years.
Jayantbhai has been the Chairman of the Consortium of Gujarati Schools since its inception in 2015. He has focused on supporting Gujarati teachers and schools to inspire more students of Gujarati to learn their mother tongue through excellent teaching skills and strategies.
Nimisha was born and brought up in Vadodara. Ever since she was little, she is an avid reader and read everything she came across.
Nimisha is a math major and has Masters in Science from The M. S. University of Baroda and from Western Michigan University in US. She has worked in various sectors within industry but moved to academia as of 2004. She has a doctorate in Leadership from Valdosta State University in US. Her current role entails leading an application for the state of Georgia that identifies, intervenes, and sustains students at-risk of attrition so colleges can generate successful academic pathways for these students.
She is fond of cooking, dancing, singing, and listening to music. She is an extrovert and has yet to meet a stranger! She had not been in touch with Gujarati Sahitya once she moved to USA in 1993. Although, she did ensure that her two daughters, understood their mother tongue so she always speaks to them in Gujarati. Nimisha came to know about Gujarati Sahitya Forum in the recent past. She appreciates the role played by literature in our society and is very keen in spreading the awesome work this forum does for our literature.
Daxa Mavadia is a highly experienced educator, currently serving as a full-time lecturer at Sh. M. P. Shah Junior College of Arts and Commerce for Women in Mumbai. With 33 years of teaching experience, Daxa has dedicated her career to nurturing young minds.
Daxa holds an impressive academic background, with degrees including B.A. in Gujarati and Psychology, M.A. in Gujarati and Hindi, B.Ed. in Gujarati and Hindi, M.Phil in Gujarati, and a Ph.D. in Gujarati. Her extensive knowledge in these subjects has contributed to her expertise as an educator.
As an author, Daxa has published several books that delve into diverse topics. Her works include "Guru tha taro tuj," which explores the lives of saints Kabir and Akho, and she has also contributed to the Maharashtra State Board Gujarati Textbook series for students from 9th to 12th grade. Additionally, she has authored books such as "Meera na Pado M Nari Samvedna," "Lok Sahityakar - Jaimal Parmar," "Paritran: Sarjak drushti," and "aaswad."
Daxa has also made significant contributions to the radio platform, delivering insightful talks on various subjects. Her involvement in radio showcases her dedication to spreading knowledge and engaging with a wider audience.
Through her teaching, research, and literary contributions, Daxa Mavadia continues to make a meaningful impact in the field of education and literature.