બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વનો આરંભ

Speaker:

Siraj Patel

Speaker:

Imtiaz Patel

August 6, 2023

August 6, 2023

IST:
9:48 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્યફોરમ  મણકો - 163

          

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત  વક્તવ્યના વક્તા  હતા સિરાજ પટેલ . બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વના પ્રણેતા  હોવાનું સન્માન તેમને ફાળે જાય છે.તેમના વક્તવ્ય દરમ્યાન  શ્રોતાજનો ને લગભગ 1950 થી અત્યારનાસમયની ઝાંખી દર્શાવતી રસપ્રદ માહિતી  પૂરી પાડી . 

                                      

ઈમ્તિયાઝ પટેલેચર્ચા નો દોર હાથમાં લઇ શક્ય એટલા  તેમના બાળપણથી જીવનયાત્રા ના સંભારણાં  નું રસપાન કરાવ્યું .ભરુચ જિલ્લા નું ના નાના ગામમાં  બાળપણ વીત્યું જેમાં  મોટાભાગનીમુસ્લિમ વોરા વસ્તી ને જૂજ પાટીદાર હિન્દુ વસ્તી . લગભગ 1000 થી 1200 ની વસ્તી ધરાવતા ગામમાં એક જ પરિવારની જેમ સંપીનેરહેતા હતા. બંને કોમના તહેવારો પણ સાથે જ ઉજવાતા.  પ્રાથમિક શાળાકીયશિક્ષણ વતનમાં ને પછી ભરુચમાં માધ્યમિક શિક્ષણ  પૂરું કરી મુંબઇની વાટ પકડીજ્યાં તેઓએ કોલેજનું શિક્ષણ મેળવી 1963 માં  બ્રિટનમાં સ્થાયી થયા .  

                                    

સિરાજભાઇની રોમાંચક સફર  બ્રિટનના હવાઇ મથક  હીથ્રો પર ઉતરતાની સાથે જ શરુ થઇ.મિત્ર તેમને  લેવા આવી શકે તેમ ન હતા  પણ તેમના રહેવાના સ્થળની વ્યવસ્થાકરી હતી ત્યાં પહોંચવાની  guide line આપી હતી, હવે રેલ્વેની   મુસાફરી ને  ટેક્સી ભાડા ના પૈસાતો  પૂરતાં પાસે ન હતા, પણ  સ્ટેશનપર  ટિકીટ  આપનાર ઓફિસર ને જાણ થતા, તેમનું એડ્રેસલઇ. ભલમનસાઈ દાખવી પૈસા વગર ટિકીટ આપી. આમ પારકા પ્રદેશમાં તેમના પર વિશ્વાસ  દાખવ્યો એટલે પહેલા અનુભવને  સુખદ ગણાવતા જૂની વાત તાજી કરી. 

                                

શરુઆતમાંસુપરવાઇઝર તરીકે નોકરી મળી,  પણ  બહુ ફાવી નહી,   કોઇ દિવસ ચા પણમૂકેલી નહીં તેથી લેબર કામ  તો કરી ન શકે એટલે બીજા મિત્રો સાથે મળીને તેમને News paper  મેગેઝીન પ્રકાશિતકરવાનો વિચાર આવ્યો. આ દેશમાં  ગુજરાતી  સમાચાર પત્ર છે જ નહી, યુરોપમાં   પણ છે જ નહી એટલે સારો પ્રતિસાદ મળશે તેમલાગ્યુ .  તે જમાનામાં  ગુજરાતી મેગેઝીન શરુ કરવું એટલે લોઢાના ચણાચાવવા જેવું કામ હતું.  પૂરતા સાધન  ને મૂડી હતી  નહીં  પણઅથાક પ્રયત્ન પછી   વીસમી સદી એવું નામ આપી મેગેઝીન શરુ કર્યું.   લેખક ને તેમના લેખ માટે મુંબઇ, દીલ્હી, અમદાવાદ ના  છાપામાં જાહેરખબર આપી . શરુઆતમાં સારોપ્રતિસાદ મળતા  , તેમને વેતન આપવાનું પણ  નક્કી કર્યું ને postage charge આપવાનું નક્કી કર્યું . પણ આવક નહીંવત રહેતાં તે શક્ય નબન્યું .વીસમી સદી માં હળવું સાહિત્ય, સવાલ જવાબની કોલમ, ભવિષ્ય , ગઝલ, વિ . સમાવેશ  કરી 1000 કોપી  બહારપાડી . હવે તેનું circulation  ઓછું થવાથી ખાસકમાણી થઇ નહી, વળી જાહેરખબર મળે તો જ  ગુજરાતી મેગેઝીન ચાલે જાહેરખબર circulation હોય તો જ મળેતેથી  છ અંક બહાર પાડ્યા પછી મેગેઝીન બંધ કરવું પડ્યું .   વીસમી સદીમેગેઝીન ની નોંધ તો લેવાઇ છે .  બ્રિટનમાં કેટલાંક પુસ્તકો બહાર પાડ્યા હતાતેમાં  તેની નોંધ લેવાઇ છે. તે જમાનામાં  તે પ્રકાશિત કરવા માટેની સિરાજભાઇની હિંમતને દાદ આપવી જોઇએ.  લગભગ 1972 માં તેઓ રેડિયોસાથે જોડાયા.તેમના અવાજમાં મુશાયરા ની પ્રસ્તૃતિ થઇ હતી. 

           

ગુજરાતી સાહિત્યફોરમ પણ સિરાજભાઇ  ને બ્રિટનમાં સૌ પ્રથમ ગુજરાતી મેગેઝીન પ્રકાશિત કરવા બદલ તેમની હિંમતને બિરદાવે છે. સિરાજભાઇ સારા ગઝલકાર પણ છે અંતમાં તેમની ગઝલ  મણીબેન ઇંગ્લીસ શિખવા જાય છે તેમાણી ને વાતાવરણમાં રમૂજ ભળતા સૌ એ હળવાશ અનુભવી. 

       

ઇમ્તિયાઝભાઇ તથા સિરાજભાઇ આપનો ખૂબ ખૂબ આભાર સુંદર  વાર્તાલાપ બદલ. 

     

કોકિલા બહેન નેતેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર .

 

 

        —સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Siraj Patel

Journalist
Learn More

Siraj Patel

Siraj Patel 'Paguthanvi' was a prominent figure in the Gujarati community in the UK, particularly known for his contributions to Gujarati journalism and media. He was born in India and migrated to the UK in 1963. Throughout his life, he played a pivotal role in promoting and preserving Gujarati culture, language, and literature among the diaspora.

One of his significant roles was serving as the General Secretary of the Gujarati Writers Guild UK, where he worked to support and nurture the talents of Gujarati writers in the UK and foster a sense of community among them.

Furthermore, Siraj Patel was actively involved in community work, having worked as a former Community Relations Officer for the Blackburn with Darwen Racial Equality Council. In this capacity, he aimed to bridge gaps between different communities and promote harmony and understanding.

Additionally, he had a notable presence in the media as a Producer and Presenter of the "Mehfil Programme" on B.B.C. Radio Lancashire. Through this radio show, he was able to connect with the Gujarati-speaking audience and provide them with a platform to engage with their culture, arts, and current affairs.

Siraj Patel 'Paguthanvi' left a lasting impact on the Gujarati community in the UK through his various contributions, especially in journalism, community relations, and media programming. His efforts have helped to strengthen the cultural identity of the Gujarati community in the UK and foster a sense of belonging among its members.

Regenerate response

Imtiaz Patel

Museum Curator
Learn More

Imtiaz Patel

Imtiaz Patel is a highly accomplished individual, currently serving as the Curator at Blackburn Museum. With a strong educational background, he pursued his primary and secondary education in Karjan, Gujarat, India. He furthered his studies at M S University of Baroda, Manchester University, and Lancaster University.

In addition to his role at the museum, Imtiaz is also associated with the NHS in the UK. Alongside his professional endeavors, he actively engages in political and social activities. He serves as a Councillor of Blackburn with Darwen Council, where he contributes to local governance. Imtiaz is also a Parliamentary Spokesperson, representing and advocating for important causes.

Deeply involved in literary pursuits, Imtiaz is a valued member of the Gujarati Writers Guild UK. He is associated with the Gujarati Writers Forum in Batley, UK, playing a vital role in organizing festivals, gatherings, and workshops for writers, poets, and researchers. As an editor, Imtiaz has contributed to several publications, including Vahora Voice Magazine, Golden Memories, Curry Flavour, and Our Heritage.

Imtiaz's passion for media and community engagement is evident through his work with the BBuzz Community online TV channel. He has conducted 51 interviews, providing a platform for individuals to share their stories and experiences.

With his diverse range of interests and contributions, Imtiaz Patel has made a significant impact in the fields of arts, culture, literature, and community development.