યૌવન
હજી યૌવનમાં પગ માંડ્યો
ત્યાતો કાળ ગ્રસી ગયો
હાય! આ શું વસંતમાં પાનખર આવી ગઈ?
----કોકિલા ચોકસી