લાવ લખું નામને હિંડોળે
સતત રટણ કરતું એક જ નામ
લખું નામનેહિંડોળે.
શ્વાસોશ્વાસ માંવણાયેલ લાગણી ને
યાદ સાથે વરસેઆંખ , ભર ઉનાળે
શ્રાવણ ભાદરવે.
ઘોર ઘૂઘવતાલાગણીના દરિયાને,
બાથમાં લેવાનીગુંજાશ કેટલી?
કંઈ કેટલાં ય વણગાયેલા ગીત
ગાવા હૈયું ઘણુંઉતાવળે
પણ પડછાયો જઅલભ્ય ત્યાં
ગીત છાને ખૂણે ગણગણે.
અમસ્તી અમસ્તીમલકાટ વેરતી
છાનાં છપના આંસૂછીપમાં મૂકી
લખું ગીત તારા નામે