મળ્યાં અમે એકબીજાને
એકદમ અજનબી બની ને,
મળ્યાં અમે એકબીજાને
એક અનાયાસે,
મળ્યાં અમે એકબીજાને
એ વિધાતાની ઈચ્છાએ,
નક્કી કર્યું બન્ને એ સાથે,
ચાલતાં રહીશું,સાથે સાથે
કરશું સફર,સાથે સાથે
રહીશું થોડા છેટે,
પણ પહોંચીશું એક મંઝિલે.
નિર્ઝરી વસાવડા.
મળ્યાં અમે એકબીજાને
એકદમ અજનબી બની ને,
મળ્યાં અમે એકબીજાને
એક અનાયાસે,
મળ્યાં અમે એકબીજાને
એ વિધાતાની ઈચ્છાએ,
નક્કી કર્યું બન્ને એ સાથે,
ચાલતાં રહીશું,સાથે સાથે
કરશું સફર,સાથે સાથે
રહીશું થોડા છેટે,
પણ પહોંચીશું એક મંઝિલે.
નિર્ઝરી વસાવડા.