આપણે તો વહી જનારા, નિર્ઝરી વસાવડા

GSF

April 1, 2022

આપણે તો વહી જનારા…

વહેણ ફૂટ્યું, ઉફળયું,ફંટાયું, પડ્યું શાંત..

અજાણે વલયો સર્જાયા શાંત વહેણ માં ,

જોયું મધ્ય બિંદુ વલય માં,તો ફૂટ્યું હતું ભીતર થી નવું વહેણ..

નિર્ઝરી વસાવડા.