આપણે તો વહી જનારા...
વહેણ ફૂટ્યું, ઉફળયું,ફંટાયું, પડ્યું શાંત..
અજાણે વલયો સર્જાયા શાંત વહેણ માં ,
જોયું મધ્ય બિંદુ વલય માં,તો ફૂટ્યું હતુંભીતર થી નવું વહેણ..
નિર્ઝરી વસાવડા
આપણે તો વહી જનારા...
વહેણ ફૂટ્યું, ઉફળયું,ફંટાયું, પડ્યું શાંત..
અજાણે વલયો સર્જાયા શાંત વહેણ માં ,
જોયું મધ્ય બિંદુ વલય માં,તો ફૂટ્યું હતુંભીતર થી નવું વહેણ..
નિર્ઝરી વસાવડા