વાદળો નું જોર વધ્યું

નિર્ઝરી વસાવડા

July 27, 2024

વાદળો નું જોર વધ્યું

 

વાદળો નું જોર વધ્યું,થયાં આજે ભારે

માઈલો દૂર રહેતો રવિ ,જોવે - એ સૌને અંજવે,

બેસી ગયો બંધ બારણે,ચોકી પહેરે અમારે,

ચારે કોરે ઘેરાયેલો ,એ  થઈ ગયો પરસેવે ને બાંધી મને વરસે ,

રહેવા દે અમને એકમેકને  ,ભીંજાવા દે અમને,

હળવા થયાં વરસી અમે ,ખુશ કરવા તમને.

વાદળો નું જોર વધ્યું, થયાં આજે ભારે

 

Nirzari Vasavada