એટલું તો સમજ!!!
કાળું આકાશ
તારારૂપી આંસુઓથી કહે છે
અરે માનવ!
ચાંદ સુંદર છે જરૂર
પણ મારા કાળાપણાથી!
એટલું તો સમજ!
---કોકિલા ચોકસી
એટલું તો સમજ!!!
કાળું આકાશ
તારારૂપી આંસુઓથી કહે છે
અરે માનવ!
ચાંદ સુંદર છે જરૂર
પણ મારા કાળાપણાથી!
એટલું તો સમજ!
---કોકિલા ચોકસી