ચાંદની સુંદરતા

કોકિલા ચોકસી

December 26, 2024

ચાંદની સુંદરતા

 

ચાંદને પૂછ્યું તું રાતે જ સુંદર?

દિવસે કેમ નહી ?

ચાંદ કહે તો જ તને દેખાય

આ કાળાશની સુંદરતા

 

------કોકિલા ચોક્સી