Kajal Mehta

Global Award-Winner Author 'Just one more button down'

Speaker

Gujarat's first image consultant since year 2010, from institute of image consulting UK.

Have done around 45 individual makeovers and 100s of corporate training and workshops.

Recently groomed 65 Mrs. India finalists from all over the country.

A global award winning author for first book 'Just One More Button Down' in year 2018 along with global readership award year 2017 - 18.

On 25th of November 2019 have launched 2nd book titled 'co-authors' which stands tall as best selling fiction at crossword -Ahmedabad.

કાજલ.મેહતા જાણીતા લેખક અને ઇમેજ કન્સલ્ટન્ટ છે. 2006 ના વર્ષ માં તે ગુજરાત રાજ્ય ના પેહલા ઇમેજ કન્સલ્ટન્ટ બન્યા. એ પ્રેક્ટિસ કરતા દરમિયાન 2017 માં તેમણે પોતાનું પહેલું પુસ્તક 'જસ્ટ વન મોર બટન ડાઉન' લખ્યું અને તે માટે પણ ગ્લોબલ એવોર્ડ મેળવ્યો.

તેઓ પોતાની કારકિર્દી 20 વર્ષ થી બનાવી રહ્યાં છે તેની સાથે દરેક સ્ત્રી ની જેમ તે પણ એક પત્ની, માં, પુત્ર વધુ અને દીકરી પણ છે જ. એમનું કહેવું છે કે દરેક સ્ત્રી એ ઘર ની બહાર ચોક્કસ જ કામ કરવું જોઈએ, પણ આ કેહવા પાછળ ના તેમના કારણો થોડા જુદા છે અને તે આજે તેમની પાસે થી જાણીશું.

20 વર્ષ ની કારકિર્દી માં તેમણે બાળકો સાથે ઘણું કામ કર્યું છે, તેઓ દ્રઢપણે માને છે કે આજનું બાળક કાલ નો દેશ બનાવશે માટે આજે તેમને ઘડો અને પછી યોગ્ય સમયે પાકટ યુવાન એક સ્વસ્થ સમાજ ઘડશે.

વધારે વાતો તેમની પાસે સાંભળીએ.