આપણી સંસ્કૃત ભાષાને લાગેલો ક્ષય રોગ

Speaker:

Dr. Bhagirath Majmudar

February 11, 2024

February 11, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો# 189 તા-11-2-2024.    

                              

ગુજરાત સાહિત્યફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા ડો. ભગીરથ મજમુદાર એ 

આપણી સંસ્કૃતભાષા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે તેના કારણો ને જાળવણી માટે માર્ગદર્શન આપતુંસુંદર 

વક્તવ્ય આપ્યું . 

                    

આપણી જગત જનનીએટલે સંસ્કૃત ભાષા. તેનામાં અદ્દભૂત શક્તિ છે. દુનિયાની મોટાભાગની ભાષાનું મૂળસંસ્કૃત છે. આવી ભાષાને ક્ષય રોગ લાગુ પડ્યો છે એટલે મરવા પડી છે. દિવસે દિવસે ક્ષય રોગમાં કાયા ક્ષીણ થાય ને શરીરમાં   મહામૃત્યુંજયના મંત્ર વડે પ્રાણ પૂરવામાં આવે, તેમ સંસ્કૃત ભાષામાં પ્રાણ પૂરવાની જરૂર છે. તેને વિશેષ જતનની જરૂર છે.સંસ્કૃત ભાષામાં શિસ્ત છે, કારીગીરી ને જડતર છે. તેનું નવનિર્માણ થઇ શકે તેમ છે.સંસ્કૃત વટવૃક્ષ માફક ફેલાયેલી છે. તેના બીજ અનેક ભાષામાં જોવા મળે છે. તેનાખોળિયામાં અમૂલ્ય ખજાનો દટાયેલો છે.  આપણે ભાગ્યશાળી છીએ કે સંસ્કૃત ભાષાઆપણો અમૂલ્ય વારસો છે. 

                                        

સૌ પ્રથમ નવલકથાકાંદબરી સંસ્કૃતમાં લખાઇ.  સંસ્કૃતમાં ગણિત છે.તેથી તે કોમ્પ્યુટરમાં આસાનીથીગોઠવાઇ જાય છે.  સંસ્કૃત માં 600 છંદો ને 60 અલંકારો  છે. પાહિણીએ  સંસ્કૃત વ્યાકરણ ઊભુંકર્યું . તેના સુભાષિતો ડગલે ને પગલે કામ આવ્યા છે.

                                

આવી સમૃધ્ધભાષાને ક્ષય લાગવાના કારણમાં  મુખ્યત્વે પરદેશી પરિબળોએ ભાગ ભજવ્યો. મુસ્લીમઅને અંગ્રેજ સંસ્કૃતિના આક્રમણે સંસ્કૃત ભાષા નબળી પડતી ગઇ. ઉર્દુ ભાષા મીઠી હતી. તે આપણી સંસ્કૃત ભાષામાં  દૂધમાં સાકર ભળે તેમભળી ગઇ . મોગલ સલ્તનતના ઓરંગઝેબના ભાઇ દારાને  ને રાજ્યમાં રસ ન હતો.તેનેઉપનિષદમાં રસ હતો.  તેણે સંસ્કૃતના ઉપદેશો અરબી ભાષામાં ભાષાંતર કર્યા તે વખતે ભારત દેશનો વેપાર આરબ દેશો સાથેચાલતો, વેપારી તે સાહિત્ય ત્યાં લઇ  ગયા.  આરબ દેશો પર આધિપત્ય જર્મનોનું હતું. તેથી આપણી સંસ્કૃતભાષા ત્યાં સ્થાળાંતર પામી. જર્મનો તેનું મૂળ પકડી સંસ્કૃતશીખ્યા. આજે પણ કડકડાટ અઘરી સંસ્કૃત ભાષા બોલનારા જર્મનીમાં છે.ઘણીખરી મેડીકલ ટર્મજે લેટિનમાં છે, તે સંસ્કૃતમાંથી આર્વિભાવ થયેલી છે. જર્મનોએ સંસ્કૃત ભાષાનો જોડણી કોષ ને પછી શબ્દકોષ બનાવ્યો છે.સર વિલિયમ જોન્સને પણદેવોની સંસ્કૃત ભાષા શીખવાનો શોખ થયો . પણ વિધર્મી ને ખ્રિસ્તીને કોઇ આર્ચાયશિખવવા તૈયાર ન હતા પછી 95 વર્ષના શાસ્ત્રી ઘરમાં નહીં પણ પરસાળમાં બેસાડી તેમને શિખવાડી . તેથી પાછળથી સંસ્કૃતનો જોડણીકોશ પણબન્યો. 

                              

કલાપી ઉર્દુભાષાને ગુજરાતીમાં લઇ આવ્યા.ગુજરાતીઓ દુનિયામાં વેપાર કરતા તેથી તેમને અંગ્રેજી શીખવાની જરુર પડી ને અંગ્રેજીનોગુજરાતમાં પ્રવેશ થયો. સુરતના મયુઝિયમમાં આખી દુનિયામાં વેપારકરતા સુરત,ભરુચ અને ખંભાતની વિગતો છે. અંગ્રેજો આવવાથી આપણીશિક્ષણ પધ્ધતિમાં ધરખમ ફેરફાર થયા તેથી સંસ્કૃત બહાર ફેંકાઇ ગયુ ને અંગ્રેજીનોસમાવેશ શિક્ષણ પધ્ધતિમાં કરવામાં આવ્યો.

           

સંસ્કૃતનો નવી શિક્ષણ પધ્ધતિના માળખામાં સમાવેશ થયો નહીં , તેથી સામાન્ય નાગરિક તેનાથી વંચિત રહ્યો , પણ જેણે સંસ્કૃત ને અપનાવી વિદ્વાન બન્યા તેમણે સમાજમાંઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું . સંસ્કૃતને

જીવંત પ્રવાહમાંલાવવી જોઇએ. સુષમા સ્વરાજે તેમના વક્તવ્યમાં તેનું મહત્વ ને વ્યવહારિક જગતમાંકેટલું ઉપયોગી છે  તે સમજાવ્યું છે. તેના સુભાષિતો અમૂલ્ય ખજાનો છે તેનોઅનુવાદ થવો જોઇએ જેથી સામાન્ય 

નાગરિક સુધીજ્ઞાનગંગા પહોંચે. આપણાં પુરાણોમાં transplant સર્જરીની માહિતીછે. આપણાં વિઘ્નહર્તા 

ગણેશ તેનુંશ્રેષ્ઠ ઉદાહરણ છે. 

                                

આપણાં સાંસ્કૃતિકવારસાને જાળવવાની જવાબદારી આપણી છે. સંસ્કૃત ભાષાને લાગેલો ક્ષયનિરુપાય નથી. આજના યુગમાં artificial intelligence વડે તેને જીવંતપ્રવાહમાં લાવી શકાય .

           

સંસ્કૃત ભાષાવિષે જાગરુકતા લાવવા માટે આપનું વક્તવ્ય ખૂબજ અસરકારક રહ્યું, ભગીરથભાઇ આપનો ખૂબ ખૂબઆભાર. 

       

કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર . 

 

 

                             — સ્વાતિ દેસાઇ  

 

About Speaker

Dr. Bhagirath Majmudar

Doctor, Writer, Sanskrit Language Scholar
Learn More

Dr. Bhagirath Majmudar

Professor Emeritus of Pathology and Associate Professor of Gynecology- Obstetrics, Emory University School of Medicine, Atlanta, Georgia.

Teaching Distinctions

− Georgia Obstetrical and Gynaecological Society’s Distinguished Service Award, for outstanding lifetime contributions to clinical medicine and women’s health (2017).

− Evangeline Papageorge Award, the highest award forteaching given by Emory University School of Medicine (2005).

− Dean's Award as Outstanding teacher of Emory University School of Medicine (2004)

− Selected as Honorary Class Member (1990).

− Several awards, year after year, as an "Outstanding Teacher" from medical tudents, pathology residents, and residents of obstetrics and gynaecology.

− Member, AOA National Honor Medical Society.

− Visiting Professor for Medical Schools of Gujarat, India(2008), Antigua Medical  School, Kennesaw College, Georgia State University, and Furman College, S.C.

− Visiting Lecturer, Public Health Department of South easternStates of USA, for reproductive health.

− Mentor for a number of high school, college and medical students.

− Listed in Who's Who in the World.

− Conducted classes to teach Sanskrit language.

 

Contributions to Pathology

− Consulting Panelist on Reproductive Health, WHO, Geneva, Switzerland(2008).

− Advisory Member, Cervical Cancer Committee, Georgia State Health Department.

− Chairman and Secretary of Pathology Section, Southern Medical Association.

− Author of 70+ research papers and book chapters on Surgical Pathology and Gynaecologic Pathology.

− CNN interview for Leprosy as a Public Health Problem.

 

Contributions to Emory University

− Gustafson Scholar, Emory University for 3 years(interconnecting scholars from different departments of Science and Humanities of Emory University).

− Faculty Advisor, American Association of Physicians from India, Emory University Medical School Chapter.

− Faculty Advisor, Hindu Student Council of Emory University.

− Full-time Member, Emory University School of Medicine Admission Committee for 25 years

− Deputy University Marshal and Faculty Marshal for Commencement of Diploma Ceremony, Emory University, for 10 years.

− Group Leader, Problem Based Learning in Medicine, for 10years.

 

Community Service

− Spiritual leader and a Hindu Priest for the last 35 years.

− Officiant priest for 350+ Hindu and interfaith weddings.

− Speaker for interfaith harmony in many churches, temples,synagogues, Gurudwara, and public gatherings.

− Member, Interfaith Committee for Olympic Games in Atlanta and for Georgia State Government.

− Conducted classes for Indian and Indo-American children to teach Sanskrit language andIndian culture and religions.

− Member, committee to prevent domestic violence, State of Georgia.

− Former President and Chairman of the Board of Directors,India America Cultural Association. of Atlanta.

− Provide professional and spiritual support for terminally ill patients and their families.

− Volunteer, services for Hospice, Atlanta. Member, Georgia Alliance for palliative care.

 

Writing Acknowledgements

− Winner of an award-winning poem in a contest by The Pharos, Alpha Omega Alpha, National Medical Honors Society (2009).

− Several articles and poems in English, Sanskrit, Hindi and Gujarati languages.

− Playwright and actor.

− A scholar of Sanskrit language.

− Author of numerous other articles published in national and international publications.

 

Education

High School:

− First rank in SAT (S.S.C) examination in Algebra,Geometry, Arithmetic, Sanskrit.

− Gold Medal in Sanskrit. (Jagannath Sheth Sanskirt Scholar,1954).

 

Medical School:

− Distinction in Pathology, Forensic Medicine, Obstetrics and Gynecology.

− First Gold Medal in Mahatma Gandhi Inter collegiate Elocution Competition.

− Three-times winner of Mahatma Gandhi and Mahadevbhai Desai Inter collegiate Elocution Competition.