સાકરથી સાવધાન

Speaker:

Prashant Desai

April 7, 2024

April 7, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Sugar was once food of Gods. Only the rich could afford. And now we have sugar in everything from bread to pasta to cookies to cakes to colas. As we fell in love with everything sweet, our bodies became bigger, disease entered and stabled us. Come join Prashant as he takes us to the start, the science and the perils of sugar and how we all can easily eat sugar and yet be healthy! Get ready to get blown.

Summary

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા પ્રશાંત દેસાઇ. તેઓએ આધુનિક જીવનશૈલીનેઅનુસરતી પેઢીને સાકરથી સાવધાન રહેવા માટે આરોગ્યલક્ષી સુંદર પ્રવચન આપ્યું. તેમનાવક્તવ્યમાં તેની જરુરિયાત વિશે ને અતિરેકથી થતા રોગોથી શ્રોતાજનોને વાકેફ કર્યા.

                               

આપણાંઆરોગ્યની કાળજી આપણે જ સુકાની બનીને રાખવી જોઇએ. પૃથ્વી પર માનવજાત પહેલાં વનસ્પતિ અસ્તિત્વમાં આવી. કુદરતેતેનામાં પોતાનો ખોરાક પોતે જ બનાવે તેવી પ્રક્રિયાનું  નિર્માણકર્યું. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાના ખોરાક પોતે બનાવી વધારાનો સંગ્રહ પણ કરીશકે , જેથી વિપરીતસંજોગોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. 

                          

માનવજાતવનસ્પતિ પર  નિર્ભર રહી ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે ખેતીના વિવિધ પાક ઉત્પન્ન કરવાલાગી. કાળક્મે શાકભાજી, ફળ ને તેના રસનો આહારમાં સમાવેશથયો. ખોરાકમાં મીઠાસની જરુરિયાત જણાતા શેરડી, બીટ, ખજૂરનારસમાંથી દાણાદાર સાકરનું  ઉત્પાદન થવા માંડ્યું . આપણાં શરીરને તેની સમગ્રક્રિયામાં જે શક્તિ જોઇએ તે ખોરાકમાંથી મળી રહે. આપણી સાકર એટલે ગ્લુકોઝ નેફ્રુક્ટોઝનું બંધારણ. માત્ર 5 ગ્રામ સાકરની આપણને જરુરિયાત , જે ચયાપચયનીક્રિયા બાદ આપણાં લોહીમાં ભળે. જ્યારે વધારે માત્રામાં ખોરાકમાં રહેલી સાકર માત્ર 2 ગ્રામ જેટલી વધારે લોહીમાં ભળેતો મધુપ્રમેહ (ડાયાબીટીસ) થાય. જો તેનો અતિરેક પર ધ્યાન ન આપીએ તો શરીર રોગનું ઘરબની જાય. આંખ, કીડની, ચેતાતંત્રનીકાર્યશીલતા ધીમે ધીમે ખોરવાતી જાય. તેથી ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ  ને ખાંડનું પ્રમાણ ઓછું કરી શાકભાજીને સલાડ વધારે ભોજનમાં સમાવવાનો આગ્રહ પ્રશાંતભાઇએ રાખ્યો. સાથે સાથે apple cidervinegar નો ઉપયોગ કરવાથી લોહીમાં સાકરનું પ્રમાણ જળવાઇ રહે છે તે તેમના સ્વાનુભવથી જણાવ્યું . થોડી શરીરની કસરત ને ચાલવા પરભાર મૂક્યો. પહેલું સુખ તે જાતે નર્યા તે  તેમનાવક્તવ્યમાં ખૂબ જ રસપ્રદ રીતે તેમણે જણાવ્યું.                        

આપનો ખૂબ ખૂબઆભાર પ્રશાંતભાઇ સુંદર વક્તવ્ય બદલ . 

       

કોકિલા બહેનને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર

 

                  

 

                        —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Prashant Desai

Author, Nutrition, Gut Health & Exercise Physiology
Learn More

Prashant Desai

Prashant Desai, 52, is a health Influencer with a purposeful mission to help you stay fitter, live longer, disease free.

Prashant graduated from Stanford School of Medicine in Nutritional Science, Exercise Physiology and Gut Health & Microbiome. He also learnt Lifestyle Medicine from Harvard Medical School.

Prashant has also undergone coaching in everything Glucose from Jessica Inchauspe' GG pro.

Prashant believes that in today's modern world of Abundance,you are the CEO of your health. If there is one lever that can help you getyour health in control it is Sugar. He often says Sugaring is the new smoking and is on a mission to help families understand the perils of sugar.