Sunday, September 27 | 09:00 PM IST | 04:30 PM UK | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) | 08:30 AM PST (USA)
About
Event
Let’s listen in Jyoti Krishnakant Unadkat’s word and voice.
About
Speaker
Freelance writer, International Visitors Leadership Program
Editor, Abhiyaan Gujarati Weekly Magazine.
She has persuade B.Sc. Chemistry. B.Sc. Microbiology, Master of Journalism and mass – communication
She was an Editor of Sandesh, her column Tare Man Mare Man published in Ladki supplement of Mumbai Samachar daily, Features Editor and Columnist, Abhiyaan, And Monitor Magazine. She was with Chitralekha Gujarati magazines as senior reporter and columnist for 15 years, reported almost all big events happened in Gujarat State in last one And half decade like Godhra Carnage, Akshardham terrorist attack, Kutch Earth quake, floods and other.
More than 300 piece of my VACHA column published in Chitraleka – Priyadarshani. Her book, the collection of her column VACHA is published by Navbharat Sahitya Mandir, Ahmedabad. Her second book is also collection of her column Ek Mek Na Man Sudhi and book name is Tare Man Mare Man.
She has traveled a lot in India as well as abroad Malaysia, Tanzania, Zambia and Hongkong –Twice. Thiland. Malayasia – On Invitation of Malayasia Tourism. She also wrote article on Malayasia in Chitralekha Travel Issue. Zambia- It was personal invitation from Zambia. She wrote 4 articles on my Zambia visit. She met Dr. Kennith David Kaunds who ruled Zambia for 27 years. Known as African Gandhi. Was privilege to interview him for 15 min.
She has written an article on Dimond Businessman Jivraj Dharukawala. Have delivered lectures on women social issue, journalism and on various Subjects. On women issues at Mumbai, Nagpur, Jamnagar, Rajkot. And for journalism at Saurashtra University- Rajkot, at Veer Narmad University- Surat, At NIMCJ at Ahmedabad.
Felicitated by Gandhinagar base Udgam Charitable Trust With Gandhinagar’s Mayor Hansaben Modi Dr. Mayur Joshi and Niraj Lal on International Women’s Day 2015.
Narad Award: Prestigious award received by Padmashri & President of Gujarat Sahitya Academy Shri Vishnubhai Pandya.
Pratibhav
પ્રતિભાવ
ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા આજના વિષય “ જીંદગી દિલ સે “ સુંદર રીતે રજૂઆત થઈ. ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા, આજે ૧૭મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી આગળ ફરતાંજ રહ્યા છે. સાહિત્ય રસીક ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખતે વઘારો થતોજ રહે છે એનાથી અનેરી આનંદની લાગણી અનુભવાય છે. આજનો વિષય “ જીંદગી દિલ સે “ ના વિષય પર જયોતિબેન ઉનડકટ વ્યાખ્યાનના વિશેષ વક્તા હતાં.
આજના વ્યાખ્યાન માળાની શરુઆત કોકિલાબેન ચોકસીએ કરી. સહુને આવકાર્યા... તેઓશ્રી ની ઓળખવિધિ માટે દિનેશભાઈ શાહને જણાવયું.
દિનેશભાઈએ જ્યોતિબેનના સાહિત્ય તથા તેઓની સિદ્ધિ વર્ણાવી.. તેઓ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કરી જીવનની કેરીયર ચિત્રલેખાથી કરી અભિયાનમાં તંત્રી તરીકેની સુંદર કાર્ય કરી ઉયાંઈ સુધી લઈ ગયા. તેઓનો વધુ સમય ન લેતાં મૂળ વિષય પર શરુ કરવાં જ્યોતિબેનને વિનંતી કરી...
જયોતિબેને શરુઆતમાં કોકિલાબેનને માટે તેઓ આટલા એકટીવ હોવાથી એ ખાસ એચીવમેંટ છે. જયોતિબેનની ખાસ ઓળખ આપવા બદલ દિનેશભાઇનો તેઓએ આભાર માનયો અને આગળ પ્રયાણ શરુ કર્યું.
“જીંદગી... દિલ સે”ની શરુઆત જીવનમાં આવેલ કપરા કાળમાં કઇ રીતે જીવનને જીવીએએ ખુબજ જરુરી છે. તેઓએ જણાવ્યુંકે દિલની વાત સાંભળી મન કહે
એજ કરો માણો અને આજ વર્તમાન માં જીવો... મોજમાં કેમ રહેવું પણ સમાજના ડાયરામાં રહીને કાર્ય કરવું યોગ્ય છે.. સાથે સાથે લોકો આપણે માટે શું કહેશે? એમાંથી બહાર આવવાની પણ જરુર છે. જીવનમાં ચિંતા કરી આપણા આજની મઝા ન બગાડવી જોઈએ. આપણા દુ:ખની વ્યાખ્યા
પણ સગવડિયો છે. જીંદગી આપણે જીવીએ છીએ પણ આપણને ખબર નથીકે ધબકતી છે તો કેટલી છે?? દવાના ડોઝની જરુર નથી પણ હસતા રહેવાના ડોઝની જીવનમાં જરુરત છે.
આજે આપણે માફ કરવું કે માફીઆપવાનું વિસરાઈજ ગયું છે... “ક્ષમા વિરષય ભૂષણમ” એ વાક્ય કદાચ સાદ કે યાદ કરનાર કેટલાં... ??? કેમ કરી જલદીથી કહી દેવું છે... કરી દેવું છે એ વાક્યને આજે પ્રભાવી છે। જીવનમાં “ઈમોશનલ ફુલ” આપને સમજે માટે માફી જલદી ન માંગી શકીએ છીએ કે આપી શકીયે છીએ.
હાલમાં મિડિયા હાઉસમાં પત્રકારો પણ પોતાને લાચાર સમજે છે. તેઓ તાબે છતાં પોતાના પ્રમાણે આપી નથી શકતાં...
જીવનમાં બીજાઓને મદદરુપ થવું. સંબંધો જાળવી રાખવા ખૂબજ જરુરી છે. કૃષણકાંત
ઉનડકટ જેઓ જયોતિબેનના પતિ છે તેઓને આવકાર્યા તેઓએ વાત આગળ વધારતાં જણાવ્યું કે આજકાલ આપણે ઓવર ટિંકીંગમાં.. કાલ્પનિક જીવનમાં સરી ગયા છીએ. જીવનમાં ઉંચા વિચારો રાખવા.. એજ મનુષ્યને આગળ વધવામાં ઉપયોગી થાય છે. જોવાની દષટી પણ પોઝીટીવ રાખવી આવશ્યક છે. સારા વિચારો હમેંશ સારું જ જોશે ... એ પ્રમાણે ખરાબ વિચારોથી સારું પ્રાપ્ત થશે એ ઈચછા પણ ખોટી છે. સુંદર વિચારો ના... વિચારમાં સમય કયાં પુરો થઈ ગયાનો ખ્યાલ ન રહ્યો.
તેઓનું વ્યક્તવય પુરું થયા બાદ પ્રશ્નોતરીના ઉતર આપ્યાં બાદ તેઓને ફરીથી નવા વિષય સાથે જયોતિબેન તથા કૃષણકાંતભાઇને આવવાની વિનંતિ સાથે તેઓની આભારવિધિ થઈ.
આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે શ્રોતાઓને ખાસ આભાર માની ફરીથી આવતા રવિવારે નવા વિષય સાથે ફરી મળવાના /રાહ જોવાના સંકલ્પ સાથે છુટા પડયા.
સંકલન - દિનેશ શાહ.