27 November 2022 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST

About

Speaker




Dr Shailesh Nayak




Dr. Shailesh Nayak currently is the Director of the National Institute of Advanced Studies, Bengaluru, Chancellor of the TERI School of Advanced Studies and Editor-in-Chief of the Journal of the Indian Society of Remote Sensing. He obtained PhD degree in Geology from the M.S University of Baroda in 1980. He was a 'Distinguished Scientist in the Ministry of Earth Sciences and President, Ithe nternational Geological Congress during 2015-2017. He was the Secretary, The Ministry of Earth Sciences, Government of India, during August 2008-2015, and provided leadership for programs related to earth system sciences. He has been credited for improving weather, hazard and monsoon forecasts by launching many research programs related to monsoon, air-sea interaction, and ocean processes, collaborating with national and international research institutions, setting up the HPC system, developing Human Resources, and ensuring financial resources.

He set up the state-of-the-art tsunami warning system for the Indian Ocean in 2007 in just two years time, and provided tsunami advisories to the Indian Ocean rim countries. He pioneered in the development of algorithms and methodologies for the application of remote sensing to coastal and marine environments, generated baseline database of the Indian coast, and developed services for fishery and ocean state forecast. The generation of detailed information on the Indian coast has influenced the development of policy for zoning of coastal zone for regulating coastal activities.

He is Fellow of the Indian National Science Academy, New Delhi, Indian Academy of Sciences, Bengaluru, National Academy of Sciences, India, Allahabad, International Society of Photogrammetry & Remote Sensing and Academician of the International Academy of Astronautics, Paris. He has been awarded an Honorary Degree of Doctor of Science by Andhra University in 2011, Assam University in 2013 and Amity University in 2015. He was conferred the prestigious ISC Vikram Sarabhai Memorial Award 2012, Bhaskara Award for 2009, Harinarain Lifetime Achievement Award - 2013, R C. Misra Lifetime Achievement Award -2020 and Lifetime Geospatial Leadership Award - 2019, for his outstanding contributions in remote sensing and GIS. He has published about 200 papers in peer-reviewed journals.


Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ માત્ર સાહિત્ય અને કલા ને આધારિત જ વક્તવ્ય ની રસલહાણ માં રસ નથી ધરાવતું પણ કલાને વિજ્ઞાન સાથે પણ ગાઢસંબંધ છે તેની પ્રતીતિ આપતું વક્તવ્ય જળ, વાયુ શમન અને અનુકુલન ( climatic change ) આયોજિત કર્યું. વક્તા હતા જાણીતા વૈજ્ઞાનિક ડો.શૈલેષ. નાયક.

આપણે કેટલાંક વર્ષો થી અનુભવી રહ્યા છીએ કે પૃથ્વીના વાતાવરણમાં બદલાવ આવ્યોછે. ગરમીનું પ્રમાણ વધ્યું છે ને climate change ની અસર આખા વિશ્વ માં અનુભવાય છે. જુદા જુદા દેશો તેની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે શમન નાપગલાં લઈ રહ્યા છે . ભારતમાં પણ છેલ્લા 150 વર્ષ માં જે climate change આવ્યો છે તેની સીધી અસર અને તેના શમન માટે લેવાતા અસરકારક પગલાં ની રસપ્રદ માહિતી શૈલેષ ભાઈએ આપી.

પૃથ્વી ની ઉત્પત્તિ બ્રહ્માંડ માં આવેલા વાયુમંડળ ( cloud) જેના બંધારણમાં હાઇડ્રોજન અને હિલિયમ હતા તેના સંકોચન અને વિસ્તરણ ની પ્રક્રિયા સાથે rotation ( circular movement) થી તાપમાન ઓછું થતા નિકલ અને લોખંડ બન્યા જેના સંયોજનથી Crust બન્યું . લગભગ 4.5 મિલિયન પહેલાં પૃથ્વી ની ઉત્પત્તિ થઈ. તેના મુખ્યત્વે ત્રણ પડ બંધાયા core( outer& inner), Mantle &core . In core iron & Nickle in liquid form . Mantle is made up of rocks . Crust ની જુદી જુદી plates સતત ખૂબ જ ધીમી ગતિ થી સરકે છે તેનાથી ખંડો અસ્તિત્વમાં આવ્યા , ઉત્તર ગોળાર્ધ માં ભારત આવ્યું . વાતાવરણ માં પહેલેથી Hydrogen અને Helium તો હતા જ ને જ્વાલામુખી ફાટવાથી ( Volcanic eruptions) Corbon di oxide વાતાવરણ માં ભળ્યા . Asteroids પાણી નો source હતો ને પછી પાણી પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું . ત્યારબાદ લગભગ 2.2 to 2.7 માં બેકટેરિયા થી પ્રકાશ સંશ્લેષણ ( Photo synthesis) થી વાતાવરણમાં oxygen ભળ્યો. આ રીતે atmosphere બન્યું . આમ crust નો ભાગ geo sphere, ( Lithoshere), પાણી નો ભાગ Hydro sphere અને atmosphere અને ત્રણે પર નભતા સજીવો થી Bio sphere બન્યા. આ બધી પ્રક્રિયા ને લાખો વર્ષો લાગ્યા પણ માનવ જાતિ ને કુદરત નું ચક્ર વિખેરવા માત્ર 150 થી 200 વર્ષ જ લાગ્યા .

છેલ્લા 10,000 થી 11,000 વર્ષ પહેલાં તાપમાન સ્થિર (stable) હતું , એ સંશોધન દરમ્યાન જાણવા મળ્યું. પછી વાતાવરણમાં કાર્બન જાય ઓકસાઈડ વધતા તાપમાન વધ્યું , તેથી sea level વધ્યું , પછીધીરેધીરે ઘણાં બદલાવ આવ્યા. ચોમાસાની ઋતુ ની શરુઆત થઇ . લગભગ 11000 થી 6000 વર્ષ પહેલા civilisations ની શરુઆત થઇ . લગભગ 2250 વર્ષ પહેલા હરપ્પન સંસ્કૃતિ નાશ પામી ,તેમાં કેટલાંક કુદરતી પરિબળો ને દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હશે તેમ માનવતામાં આવે છે. હવામાન ની અસર દુનિયાના બધા જ દેશો માં થઇ છે . કુદરતી આફતો જેવી કે અતિ ભારે વરસાદ, ધરતીકંપ, જંગલમાં દવ( forest fire) , ખૂબ નીચું તાપમાન આ બધું જોતા 2050 પછી વિશ્વ ની વસ્તીજેઅત્યારે 7.5 બિલિયન છે તે ઓછી થશે.

ભારતમાં છેલ્લા 20 થા 22 વર્ષ માં તાપમાનમાં વધારો થયો છે ગરમી વધવા ને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી થઇ છે , sea level rise થાય છે જેના કારણે સમુદ્ર ના કાંઠા વિસ્તાર માં જમીનનું ધોવાણ ( soil erosion) વધ્યું છે. કેરાલામાં ને ઉદવાડામાં ઘણું વધારે છે . દેશ વિશાળ હોવાથી ઉત્તર અને દક્ષિણ ના તાપમાનમાં ઘણો ફરક છે. ગ્લેશિયરો પીગળવાથી કાંઠા વિસ્તારો પાણીમાં ડૂબી રહ્યા છે. સમુદ્ર માં ગરમી વધવાથી cyclone નુંપ્માણ પણ વધ્યું છે. Fish ના migration ના કારણે fishery ના ધંધા પર પણ અસર પડી છે. આ બધાંને પહોંચી વળવા ગર્વમેન્ટ તરફથી પગલાં લેવાઇ રહ્યા છે, પણ પ્રત્યેક નાગરિક પણ સાથ આપવાની ફરજ છે . પાછલા રેર્કોડમાં શું થયું તે નહી પણ આવનારા વર્ષો માં climatic change ની જીવન પર શું અસર થશે અને તેને નિવારવા યોગ્ય પગલાં લેવાનીશરુઆત કરવી જોઇએ. Heat wave ની અસર થી બચવા weather warning system પણ વિકસાવવી પડશે. મુખ્ય પગલાં માં 1.rain water harvesting system વિકસાવવી જોઇએ 2. વાતાવરણમાં corbon di oxide નું પ્રમાણ ઘટાડવા ના પ્રયત્નો થવા જોઇએ . તેમાટે વાહનો ના વપરાશ ઘટાડવો જોઇએ. 3. Solar Energy નો વપરાશ પ્રદુષણ ઘટાડવાનાં મદદરુપ થઇ શકે .

આખા વિશ્વ માં Save energy માટે જાગરૂકતા લાવવાની જરૂરી છે .

ભારતમાં ઘણાં અસરકારક પગલાં લેવાયા છે પણ અમેરિકા જેવા દેશો હજી તે બાબતે ગંભીરતાથી વિચારતા નથી તેનીઅસર આખા વિશ્વ પર પડે છે.

આવનારા વર્ષો માં પિયતમાં ઓછું પાણી વપરાશ તેવા પાક નું ઉત્પાદન વધારવું પડશે . ઘઉં ને ચોખા નાપાક ને પાણી વધારે જોઇએ એટલે રાગી, જુવાર , બાજરી જેવા અનાજ ને રોજિંદા આહારમાં અપનાવવા જોઇએ . ભારતમાં ગરિબાઇ દૂર કરવી પડશે. જંગલો નીજાળવણી અને તેની પેદાશ વધારવાથી , ખેતીની ઉપજ વધવાથી નીચલા વર્ગ નું જીવન ધોરણ ઉંચું લાવી શકાય

અંતે ભારતીય સંસ્કૃતિ ની ભાવના વસુદેવ કુટુમ્બ કમ્ અપનાવવાથી સમ્રગ વિશ્વ નો સળગતા પ્રશ્ન પર વિજય મેળ વી શકાય .

શૈલેષ ભાઈ આપે આજે ખૂબ વિસ્તૃત રીતે ગુજરાતી માં જે સરળ રીતે માહિતી પ્રદાન કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર

કોકિલા બહેન આપે સમગ્ર વિશ્વ ને સ્પર્શતા વિષય પર શૈલેષભાઇ ને વક્તવ્ય માટે આમંત્ર્યા તે માટે ખૂબ ખૂબ આભાર . આપના પરિવારના સભ્યો નો પણ ખૂબ ખૂબ આભાર .

— સ્વાતિ દેસાઈ