Thursday, August 27 | 07:00 PM IST | 02:30 PM UK | 09:30 AM EST (USA) | 08:30 AM CST (USA)

About

Event

રોમાંચની પ્રત્યેક અનુભૂતિની શરૂઆત યાને પહેલીવાર.... ગમે ત્યારે ગમે તેને થઇ શકે છે એની સરસ મજાની રસપ્રદ રજુઆત પહેલીવાર !!!

About

Speaker

Brij Pathak

Brij Pathak is a very promising writer poet and compere of literary programs. He is weekly penning two E-Columns "KAMAKKAL" and "A+ Vato" which talks about day today issues and highlights hidden talents and inculcates positivity. He is having double Masters Degrees and being H.R. MANAGER touches the delicate issues of mundane life with finesses. His knack of touching the day today affairs in a lighter vein and leaving message worth pondering is just amazing. He is lovable and affable in literary and H.R. circles. He is a most luminous star shining on the horizon of literature.

So far he has penned two Gazal Sangrah "La" Barodian style and 24x7 and Long Drive short stories and KAVITA.COM collection of column of Daily Loksatta appreciating young and promising poets. In 2015 in Vimochan of his two books he arranged a blood donation camp and collected some 49 bottles of blood which is an unique act of human kindness connected to any literary function.

Pratibhav

પ્રતિભાવ

સાહિત્યની માળાનાં મણકા આગળ ફરતાંજ રહ્યા છે. આજે ૧૩મો મણકાે છે. સાહિત્ય રસીક ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખતે વઘારો થતોજ રહે છે એનાથી અનેરો સંતોષ / આનંદની લાગણી અનુભવાય છે.

આજની શરુઆતજ જે પણ કાર્ય કરીએ છીએ એ દરેક કાર્ય પહેલીવારથી જ શરુઆત થાય છે એ વિષય “ પહેલીવાર ” ના વિષય પર ભાઈ શ્રી બ્રિજભાઈ પાઠક વ્યાખ્યાનના વક્તા છે. .

આજના વ્યાખ્યાન માળાની શરુઆત કોકિલાબેન ચોકસીએ કરી અને અલકાબેન ગાંધીને તેઆેશ્રી ની ઓળખવિધિમાં જણાવયુંકે તેઓ શ્રી સારા લેખક હોવા ઉપરાંત સુંદર કોમંપેર હોવાથી રસપ્રદ વાતો રજૂ કરી શકે છે. તેઓનું ગુજરાતી ભાષા પર પ્રભુત્વ છે.

શ્રી બ્રિજભાઈએ વાતની શરુઆત હઠથી શરુ કરીને વિવિધ પ્રકારની હઠ ... રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ, પ્રેમહઠ. જીવનમાં આવતી પ્રથમ વખતની ક્ષણ ... પહેલી ક્ષણજ હોય છે... જીવનની દરેક પ્રથમ ક્ષણ યાદગાર બની રહે છે. સફરજન પડવાની ક્રિયા પ્રથમ વખત નહોતી થઈ પણ ન્યુટને એ ક્રિયાને “પહેલી વખત” ની ક્રિયાને સ્થાન ગુરુત્વાકર્ષણનો નિયમ પુરવાર થઈ વિશ્વને આપ્યો. જીવનની દરેક પહેલીવારની ક્રિયાને યાદગાર અનુભુતિનું અંગ પણ કહી શકીએ. એ બધીજ વાતો આપણી અંદર મગજના કોઈ ભંડાકિયામાં સંગ્રહ થયેલ હોયજ છે...એને આપણે ફલેશબેકમાં જઈ સુતેલ યાદગાર ક્ષણોને જાગરુત કરીને આંનદની ક્ષણોમાં ફેરવી શકવા સમર્થ થઈએ છીએ.

તેઓશ્રીનું એક ઉમદા કાર્ય જીવનથી નાસીપાસ થયેલ લોકોને પાછાં સમજાવીને મુખ્ય પ્રવાહમાં સુવ્યવસ્થિત કરીને જીવનમાં પાછા લાવવાની મદદ કરે છે. તેઓનું વ્યક્તવય પુરું થયા બાદ પ્રશ્નોતરીના ઉતર આપ્યાં બાદ કોકિલાબેન દ્વારા આભારવિધિ પૂર્ણ કરી ફરી પાછા શ્રીબ્રિજભાઈએ આવવાનું આમંત્રણ નવા વિષય સાથે પધારશે.

આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે શ્રોતાઓને ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે નવા વિષય સાથે મળીશું .. સાંભળવાની રાહ જોવાના સંકલ્પ સાથે છુટા પડયા.

સંકલન - દિનેશ શાહ.