Thursday, August 20 | 07:00 PM IST | 02:30 PM UK | 09:30 AM EST (USA) | 08:30 AM CST (USA)
About
Event
Let's listen in Shri Bhagyesh Jha's word and voice.
About
Speaker
Retired IAS Officer was born on 18th February - 1955; Nardipur, Gandhinagar.is an administrator by profession, an innovator by practice and a poet by heart. He is well known cultural personality who administered art and culture professionally
Communication and Public Awareness: Mr. Jha’s communication abilities are divided in three parts -
- As a public speaker
- Editor
- Strategist in planning mass communication and relevant creativity
Literary Pursuits: Mr.Jha is prominent public speaker and a literary personality in Gujarat. His literarymanifestations are in his speeches and books -
- પહાડઓગળતારહ્યા
- મીરાનીજેમમનેમળજો....
- ટેલેન્ટનેઅજવાળે
- પાનબાઈ !
- સંકોચાયેલુંમૌન
- આખુ
- આપણાસબંધં
- ટેબ્લેટને
- આમુખ
Awards and Innovations :
- 1997– Metrochem Award for an outstanding manager of the year, Ahmedabad Management Association
- 2000 - ( Kheda) , ૨૦૦૩( Vadodara) – Best Collector Award
- 2005 – Prime Minister award for implementation of e-governance initiative
Educational & Professional Life:
- B. A. with Sanskrit (gold medal)
- Wanted to go for medical but could not get admission through so he selected to be IAS officer
- 1986 – Study fellow, British Council, Manchester University
- International Management Program, USDA graduate school, Washington
- Columns – in NavabharatSamay – ‘samaynopagrav; in Namaskar – Samaynu stethoscope; JanmabhumiPravasi and Kachchhmitrama
- 1981–Godhara Sub-Divisional Magistrate
- 1983– SPIPA
- 1986– DRDA - Director, Mahesana
- 1988– SardarSarovarYogena – General Manager
- 1992– GIIC – Corporate Manager
- 1995– IndexTB – Managing Director
- 1996 – Commissioner Industries
- 1997 – Collector, Khedha
- 2001 – Collector, Vadodara
- 2005 – Information and Entertainmaint Tax - Commissioner
- 2009 – Sports, Youth & Cultural Department – Secratory, Gujarat Drama & Music Akadami, Gujarat Lalit Kala Akadami - Chairman
- 2015 – Gujarati SahityaAkadami - Chairman
- 2016 – Officer on special duty – Chief Minister office
Pratibhav
પ્રતિભાવ
સાહિત્યની માળાનાં મણકા આગળ ફરતાંજ રહ્યા છે. આજે ૧૨મો મણકાે છે. સાહિત્ય રસીક ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખતે વઘારો થાય છે એનાથી અનેરો સંતોષ / આનંદ થાય છે.
આજની શરુઆત સુંદર જીવનપયોગી
“જીવન એક વરદાન” ના વિષય પર ભાઈ શ્રી ભાગ્યેશભાઈ ઝા વ્યાખ્યાન ના વક્તા છે. .કોકિલાબેન ચોકસીએ તેઆેશ્રી ની ઓળખવિધિમાં જણાવયુંકે તેઓ શ્રી બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તી છે. તેઓ ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને ઇંગ્લિશ ભાષા પર તેઓનું પ્રભુત્વ છે. તેઓ આઈએએસ (ભારતીય વહીવટી સેવા) માં ગુજરાત રાજ્યમાં વિવિધ પોસ્ટ પર રહ્યા હતાં. વડોદરામાં કલેક્ટર તરીકે ઉત્તમ સેવા આપી છે. તેઓની સુંદર આયોજક કાર્યની શકિતથી સ્વામિ વિવેકાનંદજીની ૧૫૦માં વર્ષની ફજવણીમાં ૧૭૦૦૦ યુવાનોનો કાર્યક્રમ સફળતા પુરવક સંચાલન કર્યું હતું .
કોકિલાબેને શ્રી ભાઈભાગ્યેશભાઈને તેઓનું વ્યક્તવય રજૂ કરવા વિનંતિ કરી..
ભાગ્યેશભાઈએ સુંદર શરુઆતમાં જણાવયુંકે જીવન ભાવના અને તકમાં વહેંચાયેલ છે. તેઓનું માનવુંછે કે સજાગ લોકોને પણ સાહિત્ય, કવિતા શોખ નથી રહ્યો.... વિસરાયો છે એવું તેઓનું માનવું છે. . બીજી સુંદર વાત કહી..ગુજરાતી - મા, હિન્દી - માસી, સંસ્કૃત -દાદી અને ઇંગ્લિશ વિદેશી નારી છે... વાત કરવા માટે ઠીક છે. “ અંગ્રેજી સારી ... પણ ગુજરાતી મારી “.
આપણી તારીખ અને તીથી નક્કી જ છે એ વાતથી શરુઆત કરી ... તેઓના મિત્ર હાસ્ય લેખક વિનોદ ભટ્ટને તેઓની ખાસ શૈલીમાં વિવરણ કર્યું. તેઓએ વિનોદભાઇને બે પત્ની હોવાં છતાં પણ જીવનન વરદાન તથા ઉત્સવ છે મેળો છે..
ગુજરાતી કૃત્રિમ સાહિત્યકારોને આપણે ઓળખી શકયા નથી... અને આપણી માને આઈસીયુમાં કે વૃદ્ધાશ્રમમાં જ મુકી દીધાં છે.
પ્રભુએ આપણા જીવનમાં પ્રોગ્રામ ફીટ / ઇન્સ્ટાેલ કર્યો છે...પણ હવે રોબોટે પણ માણસને કંટ્રોલ કરી રાખ્યો છે. જીવન વરદાન છેકે અભિશ્રાપ એ ભગવાને આપેલ દેણ છે. તેઓએ ગીતામંદિરના સ્વામિ ગંગેશ્વરજી જેઓ પ્રજ્ઞચક્ષુછે, હોવાં છતાં તેઓ ઉપનિષદ, વેદો એકદમ યાદ કંઠસ્થ છે. કોઈ પણ શ્લોક વચચેથી પુરો કરી શકે છે. બીજીવાત તેઓએ નરેન્દ્ર મોદીની યાદશકિતની યાદ અપાવી હતી.
આજની પેઢી દંભમાં (hypocrisy) ન માનનારી છે.. તેઓના વિચારો કલિયર છે.
કૃષ્ણને "lord of Remembrance" કહ્યા છે. કાળી અંધારી કોટડી જનમ્યા છતાં તેઓ ધણાજ યુદ્ધ કર્યાં , જીવનમાં ધણી ક્રાયસિસમાં હોવા છતાં તેઓનાે એકપણ ફોટામાં ઉદાસ ચહેરામાં નથી જોયાં. બસ... જીવનને આનંદમાં વિતાવવું. કુદરતે પ્રભુએ એટલું બધુ આપ્યું છે એને આનંદ માણો..
સુંદરતા અને પોઝીવીટી સર્વે જગા પર વ્યાપી છે... આનંદમાં વિતાવી એ આપણા જ હાથની વાત છે. છેલ્લે વ્યાખ્યાન પૂર્ણ કરતાં પહેલાં એક સરસ વાત કહી.
"સત્યમ જીવનમ્ સુંદરમ્". વાત પૂર્ણ કરી.
આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે શ્રોતાઓને ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે નવા વિષય સાથે મળીશું .. સાંભળવાની રાહ જોવાના સંકલ્પ સાથે છુટા .
શુભેચ્છક - દિનેશ શાહ.