
19 February 2023 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About the
subject
એક સમયે કાકાસાહેબ કાલેલકરના અભિન્ન સાથી અને સાથે હિમાલયનો પ્રવાસ કરનાર સ્વામી આનંદ આઝાદી પછીના સમયગાળામાં, ગુજરાતીના સૌથી સમર્થ લેખકોમાંના એક તરીકે ઉભરી આવ્યા. વાંચનારને જુદા જ ભાવવિશ્વમાં તાણી જાય એવો ધસમસમતો ભાષાપ્રવાહ, વિશિષ્ટ શબ્દપ્રયોગો અને શબ્દો થકી પાત્રોમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાની તેમની વિશિષ્ટતાએ તેમને ટોચના ગુજરાતી સાહિત્યકારોમાં સ્થાન આપ્યું. પરંતુ અભ્યાસક્રમોમાં સ્વામી આનંદના પાઠ કદી આવ્યા નહીં. એટલે તેમની હયાતીમાં જ તેમનું નામ ભૂંસાવા લાગ્યું હતું અને હવે તો એ પ્રક્રિયા લગભગ સંપૂર્ણ થવાના આરે છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવનાર કોઈ પણ વ્યક્તિને સ્વામી આનંદના ગદ્યથી દૂર રહેવું પોસાય નહીં અને ભાષાપ્રેમ ધરાવનાર કોઈ પણ ગુજરાતી સ્વામી આનંદના ગદ્યના ધબકારથી રોમાંચ અનુભવ્યા વિના રહી શકે નહીં.
About
Speaker
Journalist, and writer, writing various investigative, analytical and satirical columns in well-known Gujarati newspapers-magazines, co-editing 'Sarthak Prakashan', editing 'Sarthak Jalso' six monthly, articles in English on theprint.com-mainly about Gandhi-Sardar-Nehru-Ambedkar. Satirical Videos in Hindi on Twitter, Blogging since 2008
His books : Sardar: True man, true story, My Journalism-Writing Journey (A rich photo documentation of memories about the Gujarati Journalism-Writing scene)
Comic books : Batris Kothe Hasya (Satire Articles - હાસ્યવ્યંગના લેખ), Jya Jya Hase Ek Gujarati (Satire Articles - હાસ્યવ્યંગના લેખ), Bhadrambhadra: In the reservation movement (Laghunwal) Books of long travel : Nagendra Vijay, Prakash N. Shah, Mahendra Meghani
Topics of interest :
Old Hindi Film Songs (1930s-40s-50s)
Technology trends
Old Gujarati magazines
Research about Jyotindra Dave