Sunday, September 13 | 09:00 PM IST | 04:30 PM UK | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) | 08:30 AM PST (USA)

About

Event

સ.ન. 2020 અનેક કરુણઘટનાઓથી ભરેલું દુઃખદ વર્ષકોરોનની મહામારીએ વિશ્વભરમાં આપણા લખો સ્વજનોને છીનવી લીધા

કંઈકીટલાંયઆશાસ્પદયુવાનો, અધેડો, વૃદ્ધો પળભરમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. રૂપેરી પડદે ચમકતા સિને કલાકારો અને રાજકીય ક્ષિતિજે ઝળકતા નેતાઓને આપણે ગુમાવી દીધા ભૂતકાળમાં એકજ વર્ષમાં આવી દુઃખદ ઘટનાઓ આટલી તાદાદમાં બની હોય એવું આપણે યાદ નથી. ટૂંકમાં, ટવેન્ટીટવેન્ટીનું વર્ષ એટલે ટ્રેજેડીનું વર્ષ મારા, તમારા સૌના જીવન વ્યાપી વાળેલી કરુણતાનું વર્ષ. એવું ભવિષ્યમાં કોઈના પણ આયખામાં ક્યારેય બને નહિ એવી સતત પ્રભુ પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ પણ આવી દુઃખદ ઘટનાઓ અને યાતનાના દ્રશ્યો આપણે "નાટક" માં મનભરીને નિહાળીએ છીએ. સિનેમા - ટેલિવિઝનના પડદે વારંવાર જોવા ઈચ્છએ છીએ. આવુંકેમ ?જાણીતા નાટ્યવિદ ડો.મહેશ ચંપકલાલ દેશવિદેશની અનેક નાટયકૃતિઓમાંથી ઉદાહરણો લઇ રસપ્રદશૈલીમાં સમજાવશે.....

About

Speaker

Dr. Mahesh Champaklal

View Profile
  • M.A., Ph.D. (Gujarati), Ph.D. (Dramatics; D. Litt. (Theatre Arts).
  • Professor Emeritus and an acknowledged National Scholar of Theatre Arts.
  • Was associated with Professional Gujarati Theatre in Mumbai from 1973 to 1981. Successfully cas as lead actor in various theatre productions staged by Indian National Theatre – INT and Bahurupi, Mumbai. Brilliant academic career as Professor of Dramatics from 1982 to 2013 at MSU. Honored by Senior Fellowship at the Indian Institute of Advanced Study, Ministry of HRD at Shimla from 2014 to 2016, and Emeritus Fellowship of UGC in 2017.
  • Actively contributed and participated in Experimental Theatre of Gujarat as writer, actor and director from 1982. Essayed various lead roles in noted plays such as Pritran, Sumanlal T. Dave, Shatakhand, Raktabeej, Hayvadan, Sikander Sani, Agni and Varsa…….
  • Conferred upon with Gaurav Puraskar by Gujarat State SangitNatakAkademi. Invited by Sangeet Natak Akademi New Delhi as Young Theatre Director to present Sitanshu Yashchandra’s Khagras at the National Theatre Festival.
  • Felicitated with Best Translation Award by SahityaAkademi, New Delhi and Gujarat SahityaAkademi, Gandhinagar for the Gujarati Translation of Girish Karnad’s ‘The Fire and the Rain’.
  • Researched, Authored and Published four books in Gujarati on Bharata’s Natyashastra and three books in Gujarati on Theatre Criticism which were acknowledged and awarded by Gujarati Sahitya Parishad and Gujarat Sahitya Akademi.
  • Currently the president of Triveni, Vadodara – a well known cultural organization of Gujarat.