13 Jun 2021 | 09:00 PM (IST) | 04:30 PM (UK) | 11:30 AM EST (USA) | 10:30 AM CST | 08:30 AM PST

About

Event

એવું કહેવાય છે કે હાસ્ય આપણી આજુબાજુના પ્રસંગો કે અનુભવોમાંથી જ નીપજતું હોય છે. વળી ક્યારેક તકલીફ દાયક ઘટના પણ પાછળથી હાસ્ય નિર્માણ કરતી હોય છે. બસ આ બધું જોવા એક પારખુ નજર જોઈએ. વળી એ નજરને જો કલમનો સાથ મળે તો ક્યા કહેને! એમાંય જો સાંભળનાર એને માણે તો તો સોને પે સુહાગા!

મારી પાસે એવી નજર છે, મારા અનુભવો વર્ણવવા કલમ પણ છે, કમી છે તો બસ સાંભળનારાની. તો આવો છો ને રવિવારે 13 તારીખે રાત્રે નવ વાગે?

યામિની પટેલની કૃતિ સિદ્ધહસ્ત હાસ્યલેખકની કૃતિઓની જોડાજોડ ઊભી રહે એવી છે.

-રતિલાલ બોરીસાગર

હાસ, પરિહાસ, ઉપહાસ, શબ્દરમત, અવળવાણી, કટાક્ષ, વ્યંગ આ બધાનો જરાતરા સ્પર્શ થતો હોય તેવી યામિની પટેલ જેવી રચનાઓ જવલ્લે જ જોવા મળે છે.

- પ્રો. અશ્વિન મહેતા

About

Speaker




Yamini Patel




Education: B Com, Computer Programming and Forensic Psychology. Currently training in Voice, speech acting and Script writing.

Occupation: In charge of Accounts and finance department at Deep Group of Companies Committee Member of Sahitya Sanstha of female writers’ Lekhini’ magazine in Mumbai Her 4 Stories been broadcast on Aakashvani.

Also has acted in four dramas in 2017, at Gujarat literature festival in Ahmedabad. She enjoys writing reviews, comedy, micro fiction stories, and Photography.